+

દુબઈના ખાલિદે પત્ની સાથે છુટાછેડા કરી, સાઉથ અભિનેત્રી સંગ લગ્ન જીવન માટે હાથ મળાવ્યો!

Khalid al ameri And Sunaina: તાજેતરમાં દુબઈના વિશ્વ પ્રખ્યાત સોશિયલ મીડિયા Influencer Khalid al ameri એ પોતાની પત્ની સાથે છુટાછેડા લઈ લીધા છે. પરંતુ તેના કરતા પણ એ સમાચારે લોકોને…

Khalid al ameri And Sunaina: તાજેતરમાં દુબઈના વિશ્વ પ્રખ્યાત સોશિયલ મીડિયા Influencer Khalid al ameri એ પોતાની પત્ની સાથે છુટાછેડા લઈ લીધા છે. પરંતુ તેના કરતા પણ એ સમાચારે લોકોને સ્તંભ કરી નાખ્યા છે, જેમાં Influencer Khalid al ameri નું નામ સાઉથની અભિનેત્રી સુનૈના સાથે જોડવામાં આવી રહ્યું છે. જોકે અગાઉ પણ એ વાતને ઘણી હવા મળી હતી કે, Influencer Khalid al ameri અને Sunaina એકબીજાને ડેટ કરી રહ્યા હતાં.

  • Khalid al ameri અને Sunaina એ તસવીરો શેર કરી

  • Influencer Khalid al ameri ની કુલ સંપતિ 40 કરોડ રુપિયા

  • Sunaina એ ફિલ્મોમાં કામ કરવાનું 2008 માં શરુ કર્યું

તો હવે, એવા અહેવાલો સામે આવી રહ્યા છે. જેમાં Influencer Khalid al ameri એ પોતાની પત્ની સાથે છુટાછેડા લઈને Sunaina સાથે સગાઈ કરી લીધી છે. તે ઉપરાંત Influencer Khalid al ameri અને Sunaina એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સરખી તસવીરો શેર કરી છે. જેમાં Influencer Khalid al ameri અને Sunaina બંને એકબીજાના હાથ પકડેલા છે. તો Influencer Khalid al ameri અને Sunaina એ ક્રમ અનુસાર આ તસવીર 5 જૂન અને 26 જૂનના રોજ શેર કરી હતી.

Influencer Khalid al ameri ની કુલ સંપતિ 40 કરોડ રુપિયા

તો Influencer Khalid al ameri એ જે ફોટો શેર કરી છે. તેમાં એર મહિલાનો હાથ છે. જેણે આંગણીમાં એક વીટી પહેરી છે. જોકે 1 જૂલાઈના રોજ Influencer Khalid al ameri ની પૂર્વ પત્નીએ એક સોશિયલ મીડિયાના માધ્યમથી ખુલાસો કર્યો હતો કે, તેમણે એકબીજા સાથે છુટાછેડા લઈ લીધા છે. તો આ વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ બંને વચ્ચે છુટાછેડા લેવાનો નિર્ણય નક્કી થયો હતો. જોકે બંનેના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે, Influencer Khalid al ameri ની કુલ સંપતિ 40 કરોડ રુપિયા છે.

Sunaina એ ફિલ્મોમાં કામ કરવાનું 2008 માં શરુ કર્યું

તો 35 વર્ષની સાઉથ અભિનેત્રી Sunaina માં રહે છે. Sunaina એ મોટાભાગે તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે. તો Sunaina એ ફિલ્મોમાં કામ કરવાનું 2008 માં શરુ કર્યું હતું. તેણીની અંતિમ ફિલ્મ ઈન્પેક્ટર ઋષિ હતી. તો આ ફિલ્મ માર્ચમાં એમઝોન પર રિલીઝ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત Sunaina ની સાથે અનેક વખત Influencer Khalid al ameri જોવા મળેલા છે.

આ પણ વાંચો: Salman Khan ને મુસેવાલાની જેમ જ મારવાનો……

Whatsapp share
facebook twitter