+

TODAY RASHIFAL : આ રાશિના જાતકોને આજનો દિવસ શુભ અને ફળદાયી રહેશે

આજનું પંચાંગ તારીખ: 09 એપ્રિલ 2024, મંગળવાર તિથિ: ચૈત્ર સુદ એકમ નક્ષત્ર: રેવતી, 7:31 બાદ અશ્વની યોગ: વૈધૃતિ કરણ: કિન્સ્તુઘ્ન રાશિ: મીન (દ,ચ,ઝ,થ), 7:31 બાદ મેષ સૂર્યોદય: 06:25 સૂર્યાસ્ત: 18:54…

આજનું પંચાંગ
તારીખ: 09 એપ્રિલ 2024, મંગળવાર
તિથિ: ચૈત્ર સુદ એકમ
નક્ષત્ર: રેવતી, 7:31 બાદ અશ્વની
યોગ: વૈધૃતિ
કરણ: કિન્સ્તુઘ્ન
રાશિ: મીન (દ,ચ,ઝ,થ), 7:31 બાદ મેષ
સૂર્યોદય: 06:25
સૂર્યાસ્ત: 18:54

દિન વિશેષ:
અભિજીત મુહૂર્ત: 12:16 થી 01:06 સુધી
વિજ્ય મુહૂર્ત: 14:47 થી 15:37 સુધી
રાહુકાળ: 15:50 થી 17:24 સુધી
આજે ગુડી પડવો, ધ્વજા રોહણ, કલ્પાદિતિથિ
આજથી ચૈત્ર નવરાત્રિ પ્રારંભ
ઘટ સ્થાપન: 07 થી 08:03, 08:57 થી 09:51
ભૌમાશ્વિની અમૃતસિદ્ધિ યોગ 07:31 થી પ્રારંભ

મેષ (અ,લ,ઈ)
તમારા પ્રયાસોથી અર્થ વ્યવસ્થામાં સુધારે
વાણી પર સંયમ રાખવાથી વિવાદ અટકે
તમને માનસિક શાંતિ મળશે
તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
ઉપાય: કુળદેવીની પૂજા કરવી
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ ઐં  હ્રીં ક્લીં ચામુંડાયે વિચ્યે ।।

વૃષભ (બ,વ,ઉ)
સ્થાયી મિલકત સંબંધિત કામ થશે
આત્મવિશ્વાસમાં વધારો જોવા મળે
આજે માનસિક પ્રસન્નતા રહેશે
તમને નવી જવાબદારી મળી શકે છે
ઉપાય: 108 કમળ કાકડીથી દુર્ગાચન કરવું
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ શ્રીં હ્રીં મહાલક્ષ્મયે નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)
આજનો દિવસ આધ્યાત્મિક ઉન્નતિકારક રહેશે
આર્થિક ક્ષેત્રમાં સારી સફળતા મળશે
સિદ્ધાંતોને વળગી રહેવાથી લાભ થશે
સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરો
ઉપાય: કમળ પુષ્પથી મા અંબાની પૂજા કરવી
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કૃપાલીની,

દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે ।।

કર્ક (ડ,હ)
વેપારમાં ધન લાભ થવાની સંભાવના છે
સ્વજનો સાથે મુલાકાત આનંદદાયક રહેશે
સામાજિક ક્ષેત્રે નોકરી-ધંધામાં લાભ થશે
સંબંધીઓ તમને તણાવપૂર્ણ પરિસ્થિતિમાં મૂકી શકે છે
ઉપાય: દૂધમાં કેસર ભેળવી દુર્ગાભિષેક કરવો
શુભરંગ: આછો પીળો
શુભમંત્ર: ૐ દું દુર્ગાયૈ નમઃ ।।

સિંહ (મ,ટ)
આજે લાભની તકો મળશે
અટકેલા ધનની પ્રાપ્તિ થશે
ઉચ્ચ અધિકારીઓ અને વડીલોની કૃપા રહેશે
બધાં કામ સરળતાપૂર્વક પાર પડતાં જણાશે
ઉપાય: ગુગળનો ધૂપ કરવો
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ આદિલક્ષ્મ્યૈ નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)
કાર્યસ્થળ પર કામનું દબાણ વધશે
અધિકારીઓ સાથે વિવાદ થવાની સંભાવના છે
યાત્રા પ્રવાસ થઇ શકે છે
સરકારી કામમાં અડચણ આવી શકે છે
ઉપાય: ચંડીપાઠ કરાવવો
શુભરંગ: કથ્થઇ
શુભમંત્ર: ૐ ભદ્રકાલ્યૈ નમઃ ।।

તુલા (ર,ત)
આજનો દિવસ આધ્યાત્મિક રીતે શુભ રહેશે
મહેનત કરવાથી કામ ઝડપથી પૂર્ણ થશે
બિનજરૂરી ખર્ચના કારણે નાણા ભીડ થઈ શકે
આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવાનો યોગ છે
ઉપાય: કુળદેવીને ચુંદડી અર્પણ કરવી
શુભરંગ: ઘેરો ગુલાબી
શુભમંત્ર: ૐ રમાયૈ નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)
તમે ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર રહેશો
વિકાસલક્ષી કાર્યોમાં સફળતા મળશે
આકસ્મિક ધન સંપત્તિનો લાભ મળવા પાત્ર છે
પ્રિયજનો સાથે સમય પસાર થશે
ઉપાય: દેવી કવચનો પાઠ કરવો
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ મહાકાલ્યૈ નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)
કાર્યમાં સફળતા જોવા મળશે
ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાઈ રહે
શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો
આજે ખર્ચમાં વધારો થશે
ઉપાય: કુળદેવીના દર્શન કરવા
શુભરંગ: નારંગી
શુભમંત્ર: ૐ કુમાર્યૈ નમઃ ।।

મકર (ખ,જ)
નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખો
સંબંધીઓ સાથે વિવાદ થઈ શકે છે
તમારી વાણી પર સંયમ રાખવો હિતાવહ
ધાર્મિક વિચારો સાંભળવાથી શાંતિનો અનુભવ થશે
ઉપાય: જગદંબાને સુખડી-શ્રીફળનો ભોગ ધરાવો
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ ગૌર્યૈ નમ: ।।

કુંભ (ગ,શ,સ,ષ)
કાર્યોમાં સફળતા મળવાથી મનોબળ વધશે
ધન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે
જમીન, મકાન, વાહન વગેરેમાં રોકાણ લાભદાયી
આજે બીજા પર ભરોસો રાખવો યોગ્ય નથી
ઉપાય: ગંગાજળનો ઘરમા છંટ્કાવ કરવો
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ ગંગાદેવ્યૈ નમ: ।।

મીન (દ,ચ,ઝ,થ)
આજનો દિવસ શુભ અને ફળદાયી રહેશે
આજે તમે માનસિક રીતે શાંત રહેશો
આજે સંબંધીઓ દ્વારા લાભ થઇ શકે છે
આજે તમને કાર્યમાં સફળતા મળશે
ઉપાય: આજે ઉપવાસ કરવો
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ ભવાન્યૈ નમ: ।।

 

આ  પણ  વાંચો Ayodhya રામનવમી-કઈ રીતે રામલલાના ભાલે સૂર્યકિરણ તિલક થશે ?

આ  પણ  વાંચો Shaktipeeth Bahucharaji : 9 મીથી ચૈત્રી નવરાત્રિનો શુભારંભ, માતાજીની 7 દિવસની સવારીની વિધિ યોજાશે

આ  પણ  વાંચો – BAPS Temple In Abu Dhabi : BAPS હિન્દુ મંદિરમાં ‘Omsiyaat’ કાર્યક્રમનું આયોજન, અનેક મોટી હસ્તીઓએ આપી હાજરી…

Whatsapp share
facebook twitter