+

TODAY RASHIFAL : આ રાશિના જાતકોને આજે અચાનક થશે ધન લાભ

આજનું પંચાંગ તારીખ: 06 એપ્રિલ 2024, શનિવાર તિથિ: ફાગણ વદ બારસ નક્ષત્ર: શતતારકા યોગ: શુક્લ કરણ: ગરજ રાશિ: કુંભ (ગ,સ,શ.ષ) સૂ.ઉ: 06:29 સૂ.અ: 18:53 દિન વિશેષ રાહુકાળ: 09:35 થી 11:08…

આજનું પંચાંગ
તારીખ: 06 એપ્રિલ 2024, શનિવાર
તિથિ: ફાગણ વદ બારસ
નક્ષત્ર: શતતારકા
યોગ: શુક્લ
કરણ: ગરજ
રાશિ: કુંભ (ગ,સ,શ.ષ)
સૂ.ઉ: 06:29
સૂ.અ: 18:53

દિન વિશેષ
રાહુકાળ: 09:35 થી 11:08 સુધી
અભિજીત મુહૂર્ત: 12:17 થી 13:07 સુધી
વિજય મુહૂર્ત: 14:47 થી 15:37 સુધી
આજે શનિ પ્રદોષ વ્રત
10:19 થી 15:41 સુધી મહાવારૂણી યોગ

મેષ (અ,લ,ઈ)
શારીરિક કષ્ટનો અનુભવ થઇ શકે છે
બપોર સુધી દિવસ સામાન્ય જણાશે
આજે મધ્યાહ્ન બાદ આનંદમાં વધારો થાય
આજે સ્ત્રીઓ દ્વારા લાભ મળશે
ઉપાય: મહાકાળી માતાની પૂજા કરવી
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ શ્રીયૈ નમઃ ।।

વૃષભ (બ,વ,ઉ)
આજે કૌટુંબિક ક્લેશ થઇ શકે છે
આજે અભ્યાસમાં મન ન લાગે
ખોટા કામ પ્રત્યે મન આકર્ષાય
આજે આરોગ્ય સારૂ રહેશે
ઉપાય: શિવલિંગ પર કાળા તલ અને દૂધ ચઢાવો
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ વૃષભનાથાય નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)
ધન પ્રાપ્તિના અવસરો મળશે
આજે પ્રિયજનની મુલાકાત થાય
આજે મિત્રો દ્વારા લાભ થઇ શકે છે
નવા લોકોની મુલાકાત થઇ શકે છે
ઉપાય: સફેદ વસ્તુનું દાન કરવું
શુભરંગ: પોપટી
શુભમંત્ર: ૐ ભાલચંદ્રાય નમઃ ।।

કર્ક (ડ,હ)
આજના દિવસે વાદ-વિવાદથી બચવું
કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થઈ શકે છે
નાણાકીય લેતી-દેતીમાં સાવચેત રહેવું
આજે પરિવારમાં વિવાદ ટાળવો
ઉપાય: જળની સેવા કરવી
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ સોમનથાય નમઃ ।।

સિંહ (મ,ટ)
આજે મુસાફરી થઇ શકે છે
વાહન-વ્યવહારમાં સાવધાની રાખવી
માનસિક બેચેનીનો સામનો થશે
મહત્વના નિર્ણયો લેવામાં અસમર્થ રહેશો
ઉપાય: કેસર-ચંદનનું તિલક કરવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ ભાસ્કરાય નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)
આજે અચાનક ધન લાભ થઇ શકે
આવકમાં વધારો થવાની સંભાવના રહે
માન-સન્માનમાં વધારો થશે
અટકેલા કામ પર પડશે
ઉપાય: લીલા નારિયેળનું દાન કરવું
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ ત્રિવિક્રમાય નમઃ ।।

તુલા (ર,ત)
આજે વાહન સુખ પ્રાપ્ત થાય
આજે ખર્ચમાં વધારો થઇ શકે છે
સપનાઓ સાકાર થતા જણાય
આજે વ્યવહારમાં લાભ થાય
ઉપાય: જળમાં ગુલાબજળ ભેળવી સ્નાન કરવું
શુભરંગ: રૂપેરી
શુભમંત્ર: ૐ લક્ષ્મિનારાયણાભ્યાં નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)
આજે માનસિક ભય અનુભવશો
પતિ-પત્ની વચ્ચે મતભેદ થઇ શકે
આજે છાતીમાં બળતરા થઇ શકે છે
ખાન-પાનમાં સાવધાની રાખવી
ઉપાય: બ્રાહ્મણના આશીર્વાદ લેવા
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ હરયે નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે સરકારી ઉપાધિ વધી શકે છે
સંતાનો સાથે સાથે મતભેદ થઇ શકે
વ્યાપારમાં હાનિની સંભાવના રહેશે
મિત્રોની મુલાકાતથી આનંદમાં વધારો થાય
ઉપાય: જરૂરિયાતમંદોને ભોજનનું દાન કરવું
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ દ્રાં નમઃ ।।

મકર (ખ,જ)
અટકેલા કર્યો પુરા થઇ શકે છે
જીવનસાથીને મોટી સફળતા મળી શકે છે
મહિલાઓ માટે સમય આરામદાયક રહેશે
વૃદ્ધોને શ્વાસની તકલીફ થઇ શકે છે
ઉપાય: લક્ષ્મી માતાજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ હરિ નારાયણાય નમઃ ।।

કુંભ (ગ,શ,સ,ષ)
આજે આનંદમાં વધારો થશે
સુખ-સુવિધાના સાધનની પ્રાપ્તિ થાય
મહિલાઓનો સાથ-સહકાર મળી રહેશે
ઉપાય: દેવાલયમાં સેવા આપવી
શુભરંગ: શ્યામ
શુભમંત્ર: ૐ નરનારાયણાય નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)
આજે સ્વાભિમાન જાળવવું
ભાગીદારીના કામમાં નાણાકીય બાબતે મતભેદ સંભવે
આજે ખોટા ખર્ચથી બચવું
આંખોની પીડા થવાની સંભાવના છે
ઉપાય: આદિત્ય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: ઘેરો પીળો
શુભમંત્ર: ૐ નમઃ શિવાય ।।

આ પણ  વાંચો TODAY RASHIFAL : આ રાશિના જાતકોને આજે જૂની સમસ્યાનો ઉકેલ મળવાથી મળશે રાહત

આ પણ  વાંચો – TODAY RASHIFAL : આ રાશિના જાતકોને આજે નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું

આ પણ  વાંચો CHAITRA NAVRATRI : ચૈત્ર નવરાત્રીમાં આ કામ ભુલથી પણ ન કરતા

Whatsapp share
facebook twitter