+

TODAY RASHIFAL : આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થવાની સંભાવના

આજનું પંચાંગ તારીખ: 12 એપ્રિલ 2024, શુક્રવાર તિથિ: ચૈત્ર સુદ ચોથ નક્ષત્ર: રોહિણી યોગ: સૌભાગ્ય કરણ: બવ રાશિ: વૃષભ (બ,વ,ઉ) સૂર્યોદય: 06:23 સૂર્યાસ્ત: 18:55 દિન વિશેષ રાહુકાળ: 11:06 થી 12:40…

આજનું પંચાંગ
તારીખ: 12 એપ્રિલ 2024, શુક્રવાર
તિથિ: ચૈત્ર સુદ ચોથ
નક્ષત્ર: રોહિણી
યોગ: સૌભાગ્ય
કરણ: બવ
રાશિ: વૃષભ (બ,વ,ઉ)
સૂર્યોદય: 06:23
સૂર્યાસ્ત: 18:55

દિન વિશેષ
રાહુકાળ: 11:06 થી 12:40 સુધી
અભિજીત મુહૂર્ત: 12:16 થી 13:06 સુધી
વિજય મુહૂર્ત: 14:47 થી 15:37 સુધી
આજે વિનાયક ચતુર્થી
કુમાર યોગ: 13:13 થી 24:51 સુધી
પારસી આદર માસ આરંભ

મેષ (અ,લ,ઈ)
સંચિત ધન વૃદ્ધિનો યોગ બને
સામાજિક ક્ષેત્રોથી લાભ મળે
વિદ્યાર્થીઓએ શિક્ષણ પર ધ્યાન આપવું
દેવાની ચિંતામાં ઘટાડો થશે
ઉપાય: સ્ત્રીઓનું સન્માન કરવું
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ ક્રીં નમઃ ।।

વૃષભ (બ,વ,ઉ)
આજે ગુઢ કાર્યોમાં સફળતા મળે
દાંપત્ય સુખમાં કમી આવશે
નવા સંબંધ બની શકશે
વિવાદથી ધન ખર્ચનો યોગ બને
ઉપાય: માતાની સેવા કરવી
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ ક્રીં વૈષ્ણવ્યૈ નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)
ધાર્મિક ક્ષેત્રમાં વિશેષ યાત્રાનો યોગ બને
વાહન ખરીદવાની સંભાવના રહેશે
પ્રયત્નોમાં સારી સફળતા મળશે
સંબંધો પ્રત્યે વિશેષ સાવધાની રાખવી
ઉપાય: વૃદ્ધ મહિલાઓની સેવા કરવી
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ ક્રીં કાલ્યૈ નમઃ ।।

કર્ક (ડ,હ)
ઉદાર મન અને ક્ષમાવાન વ્યવહારથી લાભ થાય
ગ્રાહકોથી મધુર સંબંધ બનશે
યાત્રા થકી સફળતાના યોગ બને
સ્થાયી સંપત્તિ મળવાના યોગ બને
ઉપાય: ગાયની પૂજા કરવી
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ હારિણ્યૈ નમઃ ।।

સિંહ (મ,ટ)
સામાજિક ક્ષેત્રોથી લાભ મળે
વિદ્યાક્ષેત્રે મન પ્રસન્ન રહેશે
ઘરે મહેમાન આવી શકે છે
કાર્યક્ષેત્રમાં સફળતાના યોગ બને
ઉપાય: શિવ ચાલીસાના પાઠ કરવા
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ મહામાયાયૈ નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)
વિશેષ ઉન્નતીકારક યોગથી મન પ્રસન્ન રહે
ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું
આજે વેપાર સારો ચાલશે
સફળ યાત્રાનો યોગ બનશે
ઉપાય: શિવજી પર જળાભિષેક કરવો
શુભરંગ: પોપટી
શુભમંત્ર: ૐ પાર્વત્યૈ નમ: ।।

તુલા (ર,ત)
કાર્યક્ષેત્રે લાભ થવાની સંભાવના રહેશે
ઘરના વરિષ્ઠ લોકોની સલાહ માનવી
ઈચ્છાઓ તેમજ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે
સ્વાસ્થ્ય સંબંધી તકલીફ રહેશે
ઉપાય: બ્રહ્મ ભોજન કરાવવું
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ રમાયૈ નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)
કૌટુંબિક વાતાવરણ હળવું રહેશે
પ્રેમ સંબંધોમાં સ્થિરતા જાળવી રાખવી
આજે તમને વિરોધી હેરાન કરી શકે છે
પ્રતિષ્ઠા સંબંધી વિવાદોથી બચવું
ઉપાય: દહીંનું દાન કરવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ નેત્રત્રયાયૈ નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)
આર્થિક લાભ પ્રાપ્તિના યોગ બને
જીવનસાથી અને ભાગીદારીઓથી લાભ મળે
આજે જ્ઞાન વૃદ્ધિના કાર્યો થશે
માંગલિક કાર્યનો યોગ વિશેષ પ્રાપ્ત થાય
ઉપાય: કુમારિકાઓને જમાડવી
શુભરંગ: નારંગી
શુભમંત્ર: ૐ ભવાન્યૈ નમઃ ।।

મકર (ખ,જ)
આજનો દિવસ શાંતિમાં પસાર થશે
ચિંતાઓ દૂર થવાથી રાહતનો શ્વાસ લેશો
સંતાનોના લગ્નમાં આવી રહેલી અડચણો દૂર થાય
મહેમાનોના આવવાને કારણે ઘરના બધા સભ્યો ખુશ રહેશે
ઉપાય: ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરવું
શુભરંગ: ઘેરો વાદળી
શુભમંત્ર: ૐ જયાયૈ નમઃ ।।

કુંભ (ગ,શ,સ,ષ)
આળસને કારણે કામમાં વિલંબ થશે
સાથી કર્મચારીની બેદરકારીથી નુકસાની આવે
યાત્રા અને ધન ખર્ચનો યોગ બને છે
બાળકો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર થશે
ઉપાય: અંબા મંદિરમાં દીપ દાન કરવું
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ ગૌર્યૈ નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)
વેપારમાં કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળે
ભાઈની મદદથી ધન લાભ થઇ શકે છે
વિદેશમાં નોકરીની અરજી માટે સફળતા મળે
સાસરીપક્ષ તરફથી માન-સન્માન મળશે
ઉપાય: ગણેશજીની પૂજા કરવી
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ ચારૂહાસાયૈ નમઃ ।।

આ પણ  વાંચો – Shani -Mangal : મંગળ-શનિ કરશે કમાલ.. ચમકશે પાંચ રાશિના લોકોનું ભાગ્ય

આ પણ  વાંચો- RASHI : આ 3 રાશિના જાતકોને 20 દિવસ પછી થશે અઢળક ફાયદો

 

Whatsapp share
facebook twitter