+

TODAY RASHIFAL : આ રાશિના જાતકોને આજે પ્રેમ પ્રસંગોમા મળે સફળતા

આજનું પંચાંગ તારીખ: 08 એપ્રિલ 2024, સોમવાર તિથિ: ફાગણ વદ અમાસ નક્ષત્ર: ઉત્તરાભાદ્રપદા યોગ: ઐંદ્ર કરણ: ચતુષ્પાદ રાશિ: મીન (દ,ચ,ઝ,થ) દિન વિશેષ: રાહુકાળ: 07:59 થી 09:33 સુધી અભિજીત મુહૂર્ત: 12:17 થી 13:07…

આજનું પંચાંગ
તારીખ: 08 એપ્રિલ 2024, સોમવાર
તિથિ: ફાગણ વદ અમાસ
નક્ષત્ર: ઉત્તરાભાદ્રપદા
યોગ: ઐંદ્ર
કરણ: ચતુષ્પાદ
રાશિ: મીન (દ,ચ,ઝ,થ)

દિન વિશેષ:
રાહુકાળ: 07:59 થી 09:33 સુધી
અભિજીત મુહૂર્ત: 12:17 થી 13:07 સુધી
વિજય મુહૂર્ત: 14:47 થી 15:37 સુધી
આજે દર્શ અમાસ, સોમવતી અમાસ
આજે ખગ્રાસ સૂર્યગ્રહણ
સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી

મેષ (અ,લ,ઈ)
સુખ સુવિધામાં વધારો થશે
આજે રોગમાંથી મુક્તિ મળે
પરિવારમાં ધાર્મિક આયોજનો થાય
ઉત્તમ અને સ્વાદિષ્ટ ભજનનો લાભ મળે
ઉપાય: ગાયોને ઘાસ ખવડાવવું
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ અંગારકાય નમ: ।।

વૃષભ (બ,વ,ઉ)
આજે કૌટુંબિક ક્લેશથી બચવું
બાળકોને અભ્યાસમાં અરુચિ જોવા મળે
આજે નેત્રની પીડા થઇ શકે છે
માનસિક તણાવનો અનુભવ થાય
ઉપાય: આજે અન્નદાન કરવું
શુભરંગ: આછો પીળો
શુભમંત્ર: ૐ હં હનુમતે નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)
અકસ્માત થવાની સંભાવના છે
શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત થાય
મનગમતા વ્યક્તિની મુલાકાતથી આનંદમાં વધારો થાય
ખોટા વ્યક્તિઓનો અને વિચારોનો સંઘ ત્યાગવો
ઉપાય: આજે સિધાનું દાન કરવું
શુભરંગ: લિમ્બુ પીળો
શુભમંત્ર: ૐ ગં ગણ્પતયે નમઃ ।।

કર્ક (ડ,હ)
આજે ચિત્તમાં ચંચળતા રહે
આજે છાતીમાં બળતરા પિત્ત વિકાર,
સ્વજનો સાથે વાદવિવાદ થી બચવું.
આજે પતિ પત્ની વચ્ચે મન મોટા થવાની સંભાવના
ઉપાય : સાકર વાળી ખીર નુ સેવન કરવુ
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ ચન્દ્રમૌલેશ્વરાય નમઃ ||

સિંહ (મ,ટ)
આજે વ્યાપાર હાનિ
કષ્ટકારક યાત્રા
મનો કામના પુર્ણ થવામા વિઘ્નો આવે
ઉદર વિકાર ની સંભાવનાઓ છે
ઉપાય : ઘંઊ નુ દાન કરવુ
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ હં હનુમતે રૂદ્રાત્મકાય હુમ ફટ્ ||

કન્યા (પ,ઠ,ણ)
આજે વ્યાપારિક આયોજનો થાય
કાર્યમાં સફળતા મળે
સ્ત્રી નો સહ્કાર અને પ્રેમ મળે
સ્ત્રી મિત્રોની સાથે હળવાસ અનુભવો
ઉપાય : શ્રીફળનુ દાન કરવુ
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ દ્રામ્ દત્તાત્રેયાય નમઃ ||

તુલા (ર,ત)
આજે સાવધાની પુર્વક કામ કાજ કરવા
આજે ખર્ચ થાય પણ આનંદાનુભૂતિ પણ મળે
આજે કોઇ પણ કાર્ય મા ઉતાવળ ન દાખવવી
આજે વિરોધિ ઓ સામે વિજય થાય
ઉપાય : ચોખા નુ દાન કરવુ
શુભરંગ : રૂપેરિ
શુભમંત્ર : ૐ મહાલક્ષ્મ્યૈ  નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
આજે આળશ છોડી કામ માં લાગવું
ભાગીદારિના વ્યવસા મા લાભ થાય
સામાન્ય આરોગ્ય નબળુ રહે
મિઠાનો ઉપયોગ ઓછો કરવો
ઉપાય : તુલસી ક્યારે દિવો કરવો
શુભરંગ : પર્પલ
શુભમંત્ર : ૐ વામનાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે કામકાજમા વ્યસ્તતા રહે
પ્રેમ પ્રસંગો મા સફળતા મળે
ઘરે મહેમાન નુ આગમન થાય
વાહન સુખ મળે
ઉપાય : આજે દેવ દર્શન કરવા
શુભરંગ : સોનેરિ
શુભમંત્ર : ૐ ગૌર્યૈ  નમઃ ||

મકર (ખ,જ)
તમારા કામ સરળતાથી સધાય
જીવન સાથી સાથે હળવાસ અનુભવો
નાનિ યાત્રા પ્રવાસ થાય
આરોગ્ય બાબતે સાવધાન રહેવુ
ઉપાય : હનુમાંજી ને મિષ્ટાન્ન ધરવુ
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ હરિ મર્કટ મર્કટાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
સુખાકારી મા વધારો થાય
માન સમ્માનની પ્રાપ્તિ
મિત્રવર્ગ ની મુલાકાત થાય
પરિવાર નો સાથ સહકાર મળી રહેશે
ઉપાય : મિઠાઇ નુ ગરિબોમા વિતરણ કરવુ
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ નમો નારાયણાય ||

મીન (દ,ચ,ઝ,થ)
ભાગ્યોદય કારક દિન
વ્યાપારમા હાનિ થી બચવા આજે ઉતાવળા નિર્ણયો થી બચવુ
ધન લાભ થાય
સંતાન પ્રત્યે ગર્વ અનુભાવાય
ઉપાય : આજે દેવિ કવચ નો પાઠ કરવા
શુભરંગ : ભગવો
શુભમંત્ર : ૐ ગુરવે નમ:||

 

આ  પણ  વાંચો – TODAY RASHIFAL : આ રાશિના જાતકોને આજે ધન લાભ, વ્યાપારમાં સફળતાની સંભાવના

આ  પણ  વાંચો – BAPS Temple In Abu Dhabi : BAPS હિન્દુ મંદિરમાં ‘Omsiyaat’ કાર્યક્રમનું આયોજન, અનેક મોટી હસ્તીઓએ આપી હાજરી…

આ  પણ  વાંચો – Gondal BAPS Swaminarayan Temple: ગોંડલ BAPS મંદિર ખાતે પૂ. ડો. જ્ઞાનવત્સલ સ્વામીનો સેમિનાર યોજાયો

Whatsapp share
facebook twitter