+

RASHI : આ રાશિના જાતકોને આજે મજબૂત આર્થિક સ્થિતિથી મન પ્રસન્ન રહે!

પંચાંગ: તારીખ: 06 જૂલાઇ 2024, શનિવાર તિથિ: અષાઢ સુદ એકમ નક્ષત્ર: પુરર્વસુ યોગ: વ્યાઘાત કરણ: કિંસ્તુધ્ન રાશિ: મિથુન (ક, છ, ઘ) દિન વિશેષ: રાહુકાળઃ 09:22 થી 11:03 સુધી અભિજિત મુહૂર્તઃ…

પંચાંગ:

તારીખ: 06 જૂલાઇ 2024, શનિવાર
તિથિ: અષાઢ સુદ એકમ
નક્ષત્ર: પુરર્વસુ
યોગ: વ્યાઘાત
કરણ: કિંસ્તુધ્ન
રાશિ: મિથુન (ક, છ, ઘ)

દિન વિશેષ:

રાહુકાળઃ 09:22 થી 11:03 સુધી
અભિજિત મુહૂર્તઃ 12:17 થી 13:11 સુધી
વિજય મૂહુર્તઃ 14:59 થી 15:53 સુધી

મેષ (અ,લ,ઈ)

વિરોધીઓ ષડયંત્ર રચશે પણ ફાવશે નહીં
પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદનો અંત આવશે
આર્થિક સ્થિતિ વધુ મજબૂત બને
માનસિક તણાવમાં રાહત મળે
ઉપાય: તેલનું દાન કરવું
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ રામચંદ્રાય નમ:||

વૃષભ (બ,વ,ઉ)

માન-સન્માન વધતા દરેક કામ માટે ઉત્સુકતા
કાર્યસ્થળ પર જવાબદારી વધશે
નોકરિયાતો કાર્યસ્થળે થોડો ફેરફાર કરી શકે
નવા વ્યવસાયની તક મળે
ઉપાય: જળસેવા કરવી
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ શં શનૈશ્ચરાય નમઃ||

મિથુન (ક,છ,ઘ)

પારિવારિક જીવનમાં સંતુલન જળવાશે
વેપાર ક્ષેત્રમાં લાભ થતો જણાય
આર્થિક સ્થિતિ વધુ સારી બને
ખર્ચ વધે તેવી સંભાવના
ઉપાય: સુંદરકાંડનો પાઠ કરવો
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ હનુમંતે નમઃ||

કર્ક (ડ,હ)

વધુ પડતા ખર્ચથી બજેટ બગડી શકે
પિતાની દરેક કાર્યમાં મદદ મળે
પરિવારના સભ્યો નાખુશ રહે
ધાર્મિક કાર્યક્રમમાં સક્રિયપણે સહભાગી થાઓ
ઉપાય: દેવ મંદીરે સેવા આપવી
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ હરિશંકરાય નમઃ||

સિંહ (મ,ટ)

સકારાત્મક પરિણામ લાવનારો દિવસ
મહેનતનું શુભ ફળ મળે
પેન્ડિંગ કામ પૂરા થાય, મન ખુશ રહે
ઉપાય: સૂર્યને અર્ઘ્ય આપવો
શુભરંગ: ભગવો
શુભમંત્ર: ૐ આદિત્યાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

પરિવારના કોઈ સભ્યનો લગ્ન સંબંધિત નિર્ણય લેવાય
પરિવારના સાથે યાત્રાના યોગ
પ્રણય પ્રસંગોમાં સફળતા મળે
વેપારમાં સફળતાના સંકેત
ઉપાય: ગાયને ઘાસ પધરાવવું
શુભરંગ: પોપટી
શુભમંત્ર: ૐ અત્રિનંદનાય નમઃ||

તુલા (ર,ત)

દિવસ મિશ્રિત રહે
ઉતાવળિયા નિર્ણય નહીં લેવા
વ્યવસાયિક બાબતે પિતાની સલાહ લેવી
આર્થિક સમસ્યાઓનો ઉકેલ મળે
ઉપાય: અત્તરવાળા જળથી સ્નાન કરવું
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ શ્રી રામેશ્વરાય નમઃ||

વૃશ્ચિક (ન,ય)

પરિવારના સભ્ય તરફથી સારા સમાચાર મળે
કાર્યસ્થળે સારૂ પ્રદર્શન થાય
કળા-સંગીત સાથે જોડાયેલા લોકોને સારી તક મળે
વરિષ્ઠ સભ્ય સાથેના વિવાદમાં માફી માંગતા ઉકેલ આવશે
ઉપાય: દેવીનાં દર્શન કરવા
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ દયાનિધયે નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)

મજબૂત આર્થિક સ્થિતિથી મન પ્રસન્ન રહે
જીવનસાથી દ્વારા જવાબદારીઓ મળે
વિદ્યાર્થીઓને રમત-ગમત સ્પર્ધામાં સફળતા મળે
ભૂતકાળની ભૂલ માટે સાંભળવું પડે
ઉપાય : અન્નદાનની સેવા કરવી
શુભરંગ : ઘેરો પીળો
શુભમંત્ર : ૐ દત્તાત્રેયાય નમઃ||

મકર (ખ,જ)

ભાગીદારીમાં વ્યવસાય કરવાનું ટાળવું
નોકરિયાતને કામમાં અડચણો બાદ સફળતા મળે
પેટ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે
બિલકુલ બેદરકાર ન રહેવું
ઉપાય: માતાજીને પ્રસાદ ધરાવી તેનું વિતરણ કરવું
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ હૌં જૂં સ:||

કુંભ (ગ,શ,સ,ષ)

રોજગારનાં અવસરો પ્રાપ્ત થાય
આળસ છોડી કામ કરવાથી મળશે સફળતા
પ્રોપર્ટીમાં રોકાણ કરવું લાભપ્રદ બનશે
ઉતાવળિયા નિર્ણયથી બચવું
ઉપાય: પ્રાણાયામ કરવા
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ નમ: શંભવાય||

મીન (દ,ચ,ઝ,થ)

પૈસાની બાબતે ઉતાર-ચઢાવ અનુભવાય
નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવી
વિદ્યાર્થીઓ માટે સારો સમય, સ્પર્ધામાં સફળ થાઓ
નાના વેપારીઓને ચિંતા અનુભવાય
ઉપાય: ગાયની સેવા કરવી
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ નમો નારાયણાય||

 

આ પણ વાંચો – RASHI: આ રાશિના જાતકોને આજે માન-સન્માનમાં થશે વધારો

આ પણ વાંચો – RASHI: આ રાશિના જાતકોને આજે ખોટા ખર્ચથી બચવું

Whatsapp share
facebook twitter