+

આ રાશિના જાતકોને આજનો દિવસ તમારા માટે શાંતિ વાળો રહેશે

આજનું પંચાંગ તારીખ : ૦૯ ડિસેમ્બર ૨૦૨૩, શનિવાર તિથિ : કારતક વદ બારસ નક્ષત્ર : ચિત્રા યોગ : શોભન કરણ : કૌલવ રાશિ :તુલા( ૨,ત) સુર્યોદય: ૬:૫૮ સૂર્યાસ્ત: ૧૮:૦૦ શુભાશુભ…

આજનું પંચાંગ
તારીખ : ૦૯ ડિસેમ્બર ૨૦૨૩, શનિવાર
તિથિ : કારતક વદ બારસ
નક્ષત્ર : ચિત્રા
યોગ : શોભન
કરણ : કૌલવ
રાશિ :તુલા( ૨,ત)
સુર્યોદય: ૬:૫૮
સૂર્યાસ્ત: ૧૮:૦૦

શુભાશુભ મુહુર્ત

અભિજીત: ૧૨:૦૯ થી ૧૨:૫૨ સુધી
રાહુકાળ : ૦૯:૦૦ થી ૧૦:૩૦ સુધી
વિજય મુહુર્ત ૧૪:૧૩ થી ૧૪: ૫૭,

મેષ (અ,લ,ઈ)
સંચિત ધન વૃદ્ધિનો યોગ બને
સામાજિક ક્ષેત્રોથી લાભ મળે
વિદ્યાર્થીઓએ શિક્ષણપર ધ્યાન આપવુ
દેવાની ચિંતામાં ઘટાડો થશે
ઉપાય : આજે હનુમાંજી ને સિંદૂર અર્પણ કરવુ
શુભરંગ : જામ્બલી
શુભમંત્ર : ૐ શં શનિશ્ચરાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજે ગુઢકાર્યોમાં સફળતા મળે
દાંપત્ય સુખમાં કમી આવશે
નવા સંબંધ બની શકશે
આજે વિવાદથી ધનખર્ચનો યોગ બનશે
ઉપાય : આજે ગૌ માતાની સેવા કરવી
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ રવિપૂત્રાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજે ધાર્મિકક્ષેત્રમાં વિશેષ યાત્રાનો યોગ બને છે
આજે વાહન ખરીદવાની સંભાવના છે
પ્રયત્નોમાં સારી સફળતા મળશે
સંબંધો પ્રત્યે વિશે સાવધાની રાખવી જરૂરી રહેશે
ઉપાય : આજે અન્નદાન કરવુ
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ કોણસ્થાય નમઃ ||

કર્ક (ડ,હ)
આજે ઉદારમન અને ક્ષમાવાન વ્યવહારથી લાભ થશે
ગ્રાહકો થી મધુર સંબંધ બનશે
યાત્રાથકી સફળતાના યોગ બને
સ્થાયી સંપત્તિ મળવાના યોગ બને
ઉપાય : આજે રામ દરબારની પૂજા કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનિશ્ચરાય નમઃ ||

સિંહ (મ,ટ)
સામાજિક ક્ષેત્રોથી લાભ મળે
વિદ્યાક્ષેત્રે મન પ્રસન્ન રહેશે
આજે ઘરે મહેમાન આવી શકશે
કાર્યક્ષેત્રમાં સફળતાના યોગ બને
ઉપાય : હનુમાન ચાલિસા નો પાઠ કરવો
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ સર્વાભિષ્ટપ્રદાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
વિશેષ ઉન્નતીકારક યોગના કારણે મન પ્રસન્ન રહેશે
ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું
આજે વેપાર સારો ચાલશે
સફળ યાત્રાનો યોગ બને છે
ઉપાય : આજે પક્ષી ને ચણ નાંખવુ
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ છાયાપૂત્રાય નમ:||

તુલા (ર,ત)
કાણમાં કાર્યમાં લાભ થવાની સંભાવના છે
ઘરના વરિષ્ઠ લોકોની સલાહ લો
તમારી ઈચ્છાઓ તેમજ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે
સ્વાસ્થ્ય સંબંધી તકલીફ રહેશે
ઉપાય : આજે વ્રત રાખવુ
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ વિરાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
કૌટુંબિક વાતાવરણ ખૂબજ હળવું રહેશે
પ્રેમ સંબંધોમાં સ્થિરતા જાળવી રાખો
આજે તમને વિરોધી હેરાન કરી શકેછે
પ્રતિષ્ઠા સંબંધી વિવાદોથી બચવું
ઉપાય : આજે ખાધ્ય તેલ નુ દાન કરવું
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ વજ્રદેહાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આર્થિક લાભ પ્રાપ્તિના યોગ બને
જીવનસાથી અને ભાગીદારીઓથી વિશેષ લાભ મળે
આજે જ્ઞાનવૃદ્ધિના કાર્યો થશે
માંગલિક કાર્યનો યોગ વિશેષ પ્રાપ્ત થાય
ઉપાય : વડીલો નુ સમ્માન કરવુ
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ વામનાય નમઃ ||

 

મકર (ખ,જ)
આજનો દિવસ તમારા માટે શાંતિ વાળો રહેશે
તમારી બધી ચિંતાઓ દૂર થવાને કારણે તમે રાહતનો શ્વાસ લેશો
સંતાનોના લગ્નમાં આવી રહેલી અડચણો આજે દૂર થશે
મહેમાનોના આવવાને કારણે ઘરના બધા સભ્યો વ્યસ્ત દેખાશે
ઉપાય : આજે શનિ મંદિર મા તેલ ચડાવવુ
શુભરંગ : ઘેરો વાદળી
શુભમંત્ર : ૐ શ્રેષ્ઠાય નમઃ ||

 

કુંભ (ગ,શ,સ,ષ)
આળસને કારણે કામમાં વિલંબ થશે
સ્ટાફ કર્મચારીઓની બેદરકારીથી તમને નુકસાની આવે
યાત્રા અને ધનખર્ચનો યોગ બને છે
બાળકો સાથે મોજમસ્તીમાં સમય પસાર કરશો
ઉપાય : પિપળા નિચે દીપ દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ દૈન્યનાશકાય નમઃ ||

 

મીન (દ,ચ,ઝ,થ)
તમારા વેપારમાં કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળશે
તમારા ભાઈની મદદથી ધનલાભ મળી શકે છે
વિદેશમાં નોકરીની અરજી માટે સફળતા મળશે
સાસરીપક્ષ તરફથી માન-સન્માન મળશે
ઉપાય : આજે હનુમાનજીની પૂજા કરવી
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ મંદાય નમઃ ||

 

Whatsapp share
facebook twitter