+

આ રાશિના જાતકોને આજે આવકમાં વધારો થાય

આજનું પંચાંગ તારીખ :૦૭ જાન્યુઆરી ૨૦૨૪, રવિવાર તિથિ : માર્ગશીર્ષ વદ એકાદશી નક્ષત્ર : વિશાખા યોગ : શૂલ કરણ : બવ રાશિ :તુલા ( ર,ત) ૧૬:૦૦ વૃશ્ચિક દિન વિશેષ અભિજીત…

આજનું પંચાંગ

તારીખ :૦૭ જાન્યુઆરી ૨૦૨૪, રવિવાર
તિથિ : માર્ગશીર્ષ વદ એકાદશી
નક્ષત્ર : વિશાખા
યોગ : શૂલ
કરણ : બવ
રાશિ :તુલા ( ર,ત) ૧૬:૦૦ વૃશ્ચિક

દિન વિશેષ

અભિજીત મૂહુર્ત : ૧૨:૨૪ થી ૧૩:૦૭ સુધી
રાહુકાળ : ૧૬:૪૭ થી ૧૮:૦૬ સુધી
વિજય મુહુર્ત: ૧૪:૩૪ થિ ૧૫:૧૭
સફલા એકાદશી
અન્નપુર્ણા વ્રત ની સમાપ્તિ
વિંછુડો પ્રારમ્ભ ૧૬:૦૦

મેષ (અ,લ,ઈ)

તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિનો સમય આવે
પરિવારમાં સારા સંબંધો રહેશે
તમને અકારણ ભય રહ્યા કરે
તમને રાજકીય તકલીફ થાય
ઉપાય : આજે શિવજી ના દર્શન કરવા
શુભરંગ : લીલો
શુભ મંત્ર : ૐ પ્રમોદાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

આજનો દિવસ મિશ્રફળ મળે
આજે તમારે વાણીપર કંટ્રોલ રાખવું
લગ્નોત્સવ માટે શુભયોગ જણાય
સંતાન પ્રાપ્તિની મનોકામનાઓ પૂર્ણ થશે
ઉપાય : ગણેશજીને જાસુદનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ : સફેદ
શુભ મંત્ર : ૐ ઉમાપુત્રાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

આજે તમારા ભાગ્યમાં બદલાવ આવે
નવો બિઝનેસ પ્રારંભ કરવાનો અવશર મળે
તમારે વાહનધીમે ચલાવું
આજે તમારે નવી વ્યક્તિને મળવાનું થાય
ઉપાય : આજે લક્ષ્મીજીની પૂજા કરવી
શુભરંગ : નારંગી
શુભ મંત્ર : ૐ લમલનેત્રાયૈ નમઃ ||

કર્ક (ડ,હ)

તમારે શુભ કાર્યોમાં ખર્ચાઓ થાય
નવીમિલકત વસાવવાનું સ્વપ્ન પૂર્ણ થાય
નવાધંધાની શરૂઆત કરવાનો વિચારતા આવે
તમારા સ્વભાવથી સંબંધ ખરાબ થાય નહીં તેનું ધ્યાન રાખવું
ઉપાય : ગણેશજીને મોતીચૂરના લાડુ અર્પણ કરવા
શુભરંગ : ગુલાબી
શુભ મંત્ર : ૐ મયુરેસાય નમઃ ||

સિંહ (મ,ટ)

આપના તમામ નકારાત્મક ઉર્જા દૂરથાથ
આજે તમને લાંબી માંદગીમાંથી મુક્તિ મળે
પ્રોપર્ટી બાબતે વિવાદ ટાળવો
પથરીજેવા રોગ થાય નહિ તેનું ધ્યાન રાખવું
ઉપાય : હનુમાનજીને બુંદી અર્પણ કરવી
શુભરંગ : કેસરી
શુભ મંત્ર : ૐ કપિંદ્રાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

આજના દિવસે ઉત્સાહથી કાર્ય કરશો
આળસ અને પ્રમાદને છોડી દેવા
આજે નોકરી મળે યોગ બને
શત્રુઓ તમારા મિત્રો બને
ઉપાય : સંકટનાશન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : લાલ
શુભ મંત્ર : ૐ રામચંદ્રાય નમઃ ||

તુલા (ર,ત)

આજે તમારા પાર્ટનરની તબિયત ખરાબ થાય
ખોટા વિચારોથી લીધેલ નિર્ણય ખોટ આવે
કાર્યોમાં આકસ્મિક ધન લાભ થઈ શકે છે
માતાની તબિયત ખરાબ થાય
ઉપાય : સુર્યના 12 નામનો પાઠ કરવો
શુભરંગ : બહુરંગી
શુભ મંત્ર : ૐ આદિત્યાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

તમારા ભાગ્યનો ઉદય થાય
લાંબી યાત્રાઓ પણ થઈ શકેછે
આજે કોઈને ધન ઉધાર આપવા નહિ
મિત્રોસાથે સંબંધ ખરાબ થાય નહિ તેનું ધ્યાન રાખવું
ઉપાય : યમુનાષ્ટ્કમ નો પાઠ કરવો
શુભરંગ : જામ્બલિ
શુભ મંત્ર : ૐ યમુનાયૈ નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

નોકરીમાં બઢતી અને બદલીના યોગ બને
મિત્રોને દુઃખ થાય તેવી બાબતોથી દૂર રહેવું
પત્નીની તબિયત સાચવવી
નોકરી વ્યાપારમાં ધ્યાન રાખો
ઉપાય : આજે અમ્બાજીને સુખડી અર્પણ કરવી
શુભરંગ : બદામિ
શુભ મંત્ર : ૐ ગૌરિશંકરાય નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)

ભાઈ બહેન દ્વારા લાભ થાય
માનસિક તણાવ અનુભવાય
રોકાયેલા નાણા પાછા મળે
આજે તમને નવી તક મળશે
ઉપાય : કાલિકા માતા ને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ : વાદળી
શુભ મંત્ર : ૐ દેવન્દ્રવંદિતાયૈ નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

આજે તમારે ઉતાવળમાં નિર્ણય ન લેવા
માતા-પિતા જોડે મતભેદ થાય
લાંબા સમયનું કાર્ય પૂર્ણ થાય
શરદી-ઉધરસની સમસ્યા રહે
ઉપાય : આજે ગણેશજીને ઘી-ગોળ અર્પણ કરવા
શુભરંગ : કાળો
શુભ મંત્ર : ૐ શિવંકાયૈ નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

આજે તમને પરિવાર તરફથી મદદ મળે
જીવનસાથી તરફથી કોઈ ભેટ મળી શકે તેમ છે
પોતાની મહેનત અને ક્ષમતા પર વિશ્વાસ રાખો
નવી ઉર્જા અને ઉત્સાહનો અનુભવ થશે
ઉપાય : આજે લક્ષ્મીજીને લાલ ચુંદ્ડી અર્પણ કરવી
શુભરંગ : પીળો
શુભ મંત્ર : ૐ શ્રીં શ્રીયૈ નમઃ ||

Whatsapp share
facebook twitter