+

આ રાશિના જાતકોને આજે આવકમાં વધારો થાય

આજનું પંચાંગ તારીખ : ૦૬ જાન્યુઆરી ૨૦૨૪, શનિવાર તિથિ : માર્ગશીર્ષ વદ દશમ નક્ષત્ર : સ્વાતિ યોગ :ધૃતિ કરણ : વણિજ રાશિ :તુલા( ર,ત) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૨:૨૪થી…

આજનું પંચાંગ
તારીખ : ૦૬ જાન્યુઆરી ૨૦૨૪, શનિવાર
તિથિ : માર્ગશીર્ષ વદ દશમ
નક્ષત્ર : સ્વાતિ
યોગ :ધૃતિ
કરણ : વણિજ
રાશિ :તુલા( ર,ત)

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : ૧૨:૨૪થી ૦૩:૦૭ સુધી
રાહુકાળ : ૧૦:૦૪ થી ૧૧:૨૫ સુધી
વિજ્ય મુહુર્ત: ૧૪:૩૩ થી ૧૫:૧૬
સિદ્ધિ યોગ ૨૧:૨૩ સુધી

મેષ (અ,લ,ઈ)
આજે આવકમાં વધારો થાય
તમે વિવાદોથી દૂર રહેશો
આજે વાતચીતમા સંયમ રાખવું
આજે યાત્રા લાભદાયી રહેશે
ઉપાય : આજે ફળ ગરીબોમા વિતરણ કરવા
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ યોગેશ્વારાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
માતાના સ્વાસ્થયમાં સુધારો થશે
આજે કાર્યક્ષેત્રમાં પરિવર્તન આવશે
વિદ્યાભ્યાસમાં મહેનત વધુ થશે
આજે તમારું મન અશાંત રહે
ઉપાય : આજે પિતાની સેવા કરવી
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ સેનાપતયે નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
મકાનની જાળવણી પાછળ ધનખર્ચ વધશે
મનમાં નકારાત્મકતા પ્રભાવ રહેશે
વેપારની સ્થિતિમાં સુધારો થશે
તમને મિત્રોનો સહયોગ મળશે
ઉપાય : પીપળના મૂળમાં જલ અર્પણ કરવું
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ બ્રહ્મચારિણે નમઃ ||

કર્ક (ડ,હ)
પારિવારિક જીવન સુખમય રહેશે
બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું
કાર્યક્ષેત્રે ફેરફાર આવી શકે છે
સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
ઉપાય : તુલસીનો છોડ મંદિરમાં અર્પણ કરવું
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ શિખિધ્વજાય નમઃ ||

સિંહ (મ,ટ)
મિત્રોની મદદથી નોકરી અને રોજગારની તકો મળશે
આજે આવકમાં વધારો થાય
નોકરીમાં વિદેશ પ્રવાસની તક મળશે
તમારી યાત્રા લાભદાયી રહેશે
ઉપાય : સફેદ આસનનું દાન કરવું
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ ષડાનનાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
તમને કોઈ મિત્રોની મદદ મળી શકે છે
તમારી રહેણી કરણી મુશ્કેલ બની રહેશે
વાહનના જાળવણીનો ખર્ચ વધશે
આજે માનસિક શાંતિ બની રહેશે
ઉપાય : આજે સાકરનું દાન કરવું
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ સિદ્ધાય નમઃ ||

તુલા (ર,ત)
તમારી લાગણીઓને નિયંત્રિત કરો
તમારી વાણીનો પ્રભાવ વધશે
ધાર્મિક કાર્યોમાં રૂચી રહેશે
વેપારમાં વધારો થશે
ઉપાય : આજે દહીનું દાન કરવું
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ સનત્કુમારાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
આજે ઘુસ્સા પર નિયંત્રણ રાખશો
આશા અને નિરાશાની લાગણી મનમાં રહેશે
તમને આકસ્મિક સારા સમાચાર મળે
નવી યોજનાનો પ્રયાસ કરવાનું ટાળવું
ઉપાય : ઘઉંનું દાન કરવું
શુભરંગ : જામ્બલિ
શુભમંત્ર : ૐ ગણાધિશાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
દરેક કામ સમયસર પૂરું કરશો
તમારી પ્રગતિ જોઈને દરેક વ્યક્તિ નવાઈ પામશે
પોતાને સંભાળીને કામ કરોતો સારું રહેશે
આર્થિક મુશ્કેલીમાં તમને રાહત મળે
ઉપાય : ચણાની દાળનું દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ વાંછિતાર્થાય નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)
તમારું નસીબ તમને સાથ આપશે
તમે સંતાનના ભાવિને લઈને ચિંતિત રહ્યા કરો
કાર્ય પૂર્ણ નહિ થવાના લીધે ચિંતિત રહ્યા કરો
આજે તમારા હાથમાં થોડી તક મળશે
ઉપાય : આજે મગનું દાન કરવું
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ શ્રેષ્ઠજન્માય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આધ્યાત્મ અને ધર્મમાં રસ વધશે
આજે શોપિંગ માટે મૂડ બનાવી શકો છો
સાંજના સમયે ઘરમાં કોઈ વિશેષ મહેમાન આવી શકે છે
સામાજિક કાર્યથી કાળજી રાખવી
ઉપાય : આંજે મસૂરની દાળનું દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ મોક્ષફલપ્રદાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે કાર્યક્ષેત્રે દોડધામથવાથી કસરત થશે
આજે તમને સફળતા મળશે
નવા સંપર્કથી ફાયદો થઈ શકે છે
રોકાયેલા નાણા મુશ્કેલીથી પ્રાપ્ત થશે
ઉપાય : આજે ચોખાનું દાન કરવું
શુભરંગ : રૂપેરી
શુભમંત્ર : ૐ શંકરસુવનાય નમઃ ||

Whatsapp share
facebook twitter