+

RASHIFAL : આ રાશિના જાતકોને આજે તમને લાભ પ્રાપ્તિના અવસર મળશે

सूर्यपुत्रो दीर्घदेहा विशालाक्ष: शिवप्रिय:। मन्दचार: प्रसन्नात्मा पीडां हरतु मे शनि: આજનું પંચાંગ તારિખ: ૦૩ એપ્રિલ ૨૦૨૪, બુધવાર તિથિ: ફાગણ વદ નવમિ નક્ષત્ર: ઉત્તરાષાઢા યોગ: શિવ કરણ: તૈતિલ ૭:૨૩, વણિજ રાશિ:…

सूर्यपुत्रो दीर्घदेहा विशालाक्ष: शिवप्रिय:। मन्दचार: प्रसन्नात्मा पीडां हरतु मे शनि:

આજનું પંચાંગ
તારિખ: ૦૩ એપ્રિલ ૨૦૨૪, બુધવાર
તિથિ: ફાગણ વદ નવમિ
નક્ષત્ર: ઉત્તરાષાઢા
યોગ: શિવ
કરણ: તૈતિલ ૭:૨૩, વણિજ
રાશિ: મકર (ખ,જ)
સૂ.ઉ: ૦૬:૩૦
સૂ.અ: ૧૮:૫૩

દિન વિશેષ:

રાહુકાલ: ૧૨:૪૩ થી ૧૪:૧૬
વિજય મુહુર્ત: ૧૪:૪૭ થી ૧૫:૩૭

મેષ (અ,લ,ઈ)
ભાગીદારમાં ધંધો કરવો નહિ
આજે તમારા મનમાં નવી આશા જાગે
કોઈ ત્રીજી વ્યક્તિના કારણે વાદ-વિવાદ થાય
લગ્ન યોગ પ્રબળ બનીશકે છે
ઉપાય : શ્રી સુક્તના પાઠ કરવા
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ પાર્વતી દેવ્યૈ નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજનો દિવસ મોજ મજામાં પસાર થાય
તમારે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ
જીવનસાથી સાથે સાથે આજે પણ બનાવ થઈ શકે છે
પરોપકારના કામ કરવાથી શાંતિ મળે
ઉપાય : આજે મહાલક્ષ્મીજીનું ધ્યાન ધરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ લલિતાયૈ નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
વ્યવસાયમાં કોઈપણ નવા સોદા કરવાનું ટાળો
આજે અકસ્માતને શક્યતાઓ છેસાવચેત રહેવું જરૂરી છે
વ્યવહાર કરતી વખતે ખૂબ કાળજી રાખવી
તમને કોઈ બાબતને લઈને તણાવમાં રહી શકો છો
ઉપાય : મહાલાક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ :સફેદ
શુભમંત્ર : ૐ ગૌરીવ્રતાયૈ નમઃ ||

 

કર્ક (ડ,હ)
અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ન કરવો
હરીફાઈ વાળા કામમાં સફળતા મળશે
વાહન મશીન વગેરેથી ધ્યાન રાખવું
આજે તમને શુભ કાર્યોમાં સફળતા મળશે
ઉપાય : આજે શ્રીયંત્રની પૂજા મધથી કરવી
શુભરંગ : ગોલ્ડન
શુભમંત્ર : ૐ ગાંધારીદેવ્યૈ નમઃ ||

સિંહ (મ,ટ)
નોકરીમાં બઢતીના યોગ જણાય
સંતાનો માટે નવા કાર્ય કરવાની ઉત્તમ તક મળશે
ભાગીદારી સાથે વૈચારિક મતભેદ જણાય
પરિશ્રમ પછી પણ કામ અધુરૂ જણાય
ઉપાય : કાર્યક્ષેત્રે શ્રીયંત્રની સ્થાપના કરવી
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ શાંકરીદેવ્યૈ નમઃ ||

 

કન્યા (પ,ઠ,ણ)
આજે તમને સંજોગો સાથ આપશે
આજના દિવસે સમયનો સદઉપયોગ કરો
તમને કાર્યથકી ભવિષ્યમાં લાભ અપાવશે
તમારા જીવનમાં ઉતાર-ચડાવ આવવાની શક્યતા છે
ઉપાય : હળદર્યું કંકુ શ્રીયંત્રપર ચડાવવું
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ શિવપ્રિયાયૈ નમઃ ||

તુલા (ર,ત)
આજે તમે ગર્લફ્રેન્ડ સાથે રોમેન્ટિક મૂડમાં રહેશો
આજનો દિવસ તમે આનંદમાં પસાર કરશો
વધુ પડતો તણાવ તમને થકાવી શકે છે
આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવશો
ઉપાય : મહાલક્ષ્મી કવચના પાઠ કરવા
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ ઉમાયૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
વ્યવસાયમાં સાધારણ ધન લાભ થશે
આજે ધંધામાં નવા સંબંધોમાં નિરાશા જણાય
આજે ઘરમાં આનંદનો વાતાવરણ જણાય
માથાનો દુખાવો રહ્યા કરે
ઉપાય : મહાલક્ષ્મી અષ્ટકના પાઠ કરવા
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ સત્યાષ્ટમાયૈ નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
અટવાયેલા રોકડ પ્રવાહમાં આજે સુધારો થવાની સંભાવના છે
તમારા કાર્યમાં ફેરબદલ તમને ભવિષ્યમાં લાભ અપાવશે
તમારે ટીમવર્કપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ
આજે તમને સંતાન સંબંધી પરેશાની રહી શકે છે
ઉપાય : મહાલક્ષ્મીજીની સ્તુતિ કરવી
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ સૌભાગ્યદાયૈ નમઃ ||

મકર (ખ,જ)
આજનો દિવસ તમારા માટે શુભ જણાય રહ્યો છે
તમારા ભાઈ-બહેને માર્ગદર્શનની જરૂર પડી શકે છે
આજે તમે સરપ્રાઈઝ વિઝીટ કરી શકે છે
શારીરિક સ્વાસ્થ્ય નરમ જણાય
ઉપાય : 108 મહાલક્ષ્મી નામના પાઠ કરવા
શુભરંગ : નેવીબ્લુ
શુભમંત્ર : ૐ આરોગ્યદાયૈ નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમને લાભ પ્રાપ્તિના અવસર અધિક મળશે
પરિશ્રમનું ફળ તમને મળતું જણાય
તમારો દિવસ આનંદમય બનાવી શકોછો
આજે તમે કંઈક અલગ વિશેષતા અનુભવશો
ઉપાય : મહાલક્ષ્મીજીને કમળકાકડીની માળા અર્પણ કરવી
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ સંપદાયૈ નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે વિદ્યાક્ષેત્રે નવી તક મળી શકે છે
આજે પોતાના માટે સમય મળે
આજના દિવસે મગજ શાંત રાખવું
ધનખર્ચ પર નજર રાખવાની જરૂર છે
ઉપાય : આજે શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ જયાયૈ નમઃ ||

આ  પણ  વાંચો RashiFal : આ રાશિના જાતકોને આજે આર્થિક લાભના અવસરો પ્રાપ્ત થશે

આ પણ  વાંચો – Chaitra Navratri 2024: ચૈત્રી નવરાત્રી પહેલા કરી લો આ કામ નહી તો..

 

Whatsapp share
facebook twitter