+

RASHIFAL : આ રાશિના જાતકોને આજે આવક અને ખર્ચમાં સમાનતા રહેશે

યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સન્સારબન્ધનાત, વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ન્વે પ્રભવિષ્ણવે   આજનું પંચાંગ તારીખ : ૫ માર્ચ ૨૦૨૪, મંગળવાર તિથિ : મહા વદ નવમિ ૦૮:૦૪ દશમ નક્ષત્ર : મૂળ યોગ :…

યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સન્સારબન્ધનાત, વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ન્વે પ્રભવિષ્ણવે

 

આજનું પંચાંગ
તારીખ : ૫ માર્ચ ૨૦૨૪, મંગળવાર
તિથિ : મહા વદ નવમિ ૦૮:૦૪ દશમ
નક્ષત્ર : મૂળ
યોગ : સિદ્ધિ
કરણ : વણીજ
રાશિ : ધન ( ભ,ધ,ફ,ઢ)

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : ૧૨:૨૮ થી ૧૩:૧૫ સુધી
રાહુકાળ : ૧૫:૪૮ થી ૧૭:૧૬ સુધી
વિજય મુહુર્ત: ૧૪:૪૯ થી ૧૫:૩૬
દસમ નો ક્ષય
કુમાર યોગ ૦૮:૦૫ થી ૧૬:૨૪

મેષ (અ,લ,ઈ)
આજ ધીરજપૂર્વક શાંતિથી કાર્ય કરવું
વ્યાપારમાં નુકસાન થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે
સંબંધી કે મિત્ર વર્ગ નો આજે આપને સહયોગ પ્રાપ્ત થઈ શકે એમ છે
ભાઈ બહેન સાથે આજે ઉપગ્રહ વાતાવરણ બની શકે છે
ઉપાય : આજે ગાયોને ઘાસ પધરાવું આપના માટે લાભકારક રહે
શુભરંગ : ઘેરો લાલ
શુભમંત્ર : ૐ અંગારેશ્વરાય નમ:

વૃષભ (બ,વ,ઉ)
દિવસની શરૂઆત સુખદ રહેશે
તમે જટિલ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવી વખાણના પાત્ર બનશો.
પરિવારમા મત્ભેદો સર્જાય પરંતુ આ બધામાં વધારે ધ્યાન આપવુ નહીં.
નોકરિયાત લોકો કામમાં સારું પ્રદર્શન કરશે.
ઉપાય : આજે પર્ફ્યુમ લગાવવુ
શુભરંગ : જામ્બલી
શુભમંત્ર : ૐ નમ: શિવાય

મિથુન (ક,છ,ઘ)
વિવાહિત જીવનમાં શાંતિની સ્થિતિ રહેશે
મનગમતા મહેમાન નુ આગમન થાય
આજે નાણાકિય વ્યવહાર મા સાવધાન રહેવુ
મિત્રો ની મુલાકાત થાય આનંદ મા વધરો
ઉપાય – આજે દહીંનું દાન કરવું
શુભરંગ – ગુલાબી
શુભમંત્ર : ૐ કૃષ્ણપિંગાક્ષાય નમઃ ||

કર્ક (ડ,હ)
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે
પારિવારિક મુદ્દાઓ લઈને ભાઈ બહેન વચ્ચે દલીલ થઈ શકે છે
ઘરના સભ્યોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે
વડીલોના આશિર્વાદ પ્રાપ્ત થાય
ઉપાય – આજે શંખનું દાન કરવું
શુભરંગ – બદામી
શુભમંત્ર : ૐ હસ્તિમુખાય નમઃ ||

સિંહ (મ,ટ)
આજે તમારું મનોબળ મજબૂત રહે
આજે ઘરમા પ્રસંગ નુ આયોજન થઇ શકે છે
ત્વચા સંબંધીત સમસ્યાઓ વધી શકે છે
નકારાત્મકતા દૂર થતી જોવા મળે
ઉપાય – આજે શ્રીસૂકતના પાઠ કરવા
શુભરંગ – લીલો
શુભમંત્ર : ૐ વક્રતુણ્ડાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
આજે સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત મળશે
રચનાત્મક કાર્યના કારણે માન વધે
આજે કોઇ સમ્મનીત વ્યક્તિની મુલાકાત થાય
આજે ઉધાર કે ઋણ ના લેવુ
ઉપાય – આજે મહાલક્ષ્મી કવચના પાઠ કરવા
શુભરંગ – રાણી
શુભમંત્ર : ૐ સુમુખાય નમ: ||

તુલા (ર,ત)
તમારી વાતચીતનો સ્વર નરમ રાખો
કાર્ય સ્થળ પર સ્ટાફ અને કર્મચારીઓનો યોગ્ય સહયોગ રહેશે
પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે
થાક અને નબળાઈ નો અનુભવ થઈ શકે છે
ઉપાય – આજે મંગળ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – લાલ
શુભમંત્ર : ૐ લમ્બોદરાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
વિદ્યાર્થીઓને તેમની મહેનતનુસાનુકૂળ પરિણામ મળશે
તમારી અપેક્ષાઓ સાકાર કરવા માટે વધુ મહેનત કરો
વ્યવસાયિક ગતિવિધિઓ પહેલા કરતાં વધુ સારી રહેશે
પારિવારિક વાતાવરણ સુખદ રહેશે
ઉપાય – આજે સફેદ ફૂલથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી
શુભરંગ – પીળો
શુભમંત્ર : ૐ એકદંતાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે આવક અને ખર્ચમાં સમાનતા રહેશે
નાની મોટી નકારાત્મક બાબતોને અવગણતા રહો
કાર્ય ક્ષેત્રમાં સ્થિતિ સકારાત્મક રહેશે
એસીડીટી જેવી સમસ્યા રહે
ઉપાય – આજે શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ – લીલો
શુભમંત્ર : ૐ ધુમ્રવર્ણાય નમઃ ||

મકર (ખ,જ)
આજે આર્થિક લાભ ના અવસરો પ્રાપ્ત થશે
આજે તમારા મનનો ડર દૂર થાય
આરોગ્ય બાબતે સાવધાન રહેવુ
આજે સમયનો સદઉપયોગ કરજો
ઉપાય – આજે મહાલક્ષ્મીજીની પંચામૃતથી પૂજા કરવી
શુભરંગ – નારંગી
શુભમંત્ર : ૐ ભાલ્ચંદ્રાય નમ: ||

કુંભ (ગ,શ,સ,ષ)
તમે કઠોર મહેનત અને‌ લગનથી પોતાના લક્ષને પ્રાપ્ત કરશો
કોઈ સંબંધીને ત્યાં ઉત્સવમાં ભાગ લેવાનો મોકો મળશે
ખોટો તણાવ તમને પરેશાન કરશે
બીજાના મામલામાં દખલ ન દેશો
ઉપાય – આજે શ્રીયંત્ર પર હળદર્યા કંકુથી પૂજા કરવી
શુભરંગ – જામ્બલી
શુભમંત્ર : ૐ ગજાનનય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
તમારી સફળતા અને સેવાથી વડીલો પ્રસન્ન થશે
તમે પોતાના અંગત સંબંધોને મહત્વ આપશો
કોઈ વડીલ વ્યક્તિ સાથે મુલાકાત સારી રહેશે
વાહન માટે દેવું લઈ રહ્યા હો તો વિચાર કરો
ઉપાય – આજે કેસરના જલથી શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ – સફેદ
શુભમંત્ર : ૐ ભાલચંદ્રાય નમઃ ||

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter