+

RASHIFAL : આ રાશિના જાતકોને આજે જીવન સાથી તરફથી વિશેષ લાભ થશે

एकदन्ताय शुद्घाय सुमुखाय नमो नमः ।प्रपन्न जनपालाय प्रणतार्ति विनाशिने ॥   આજનું પંચાંગ તારિખ: ૧૩ માર્ચ ૨૦૨૪, બુધવાર તિથિ: ફાગણ શુદ ચોથ નક્ષત્ર: અશ્વિની ૧૮:૨૪ યોગ: ઐંદ્ર કરણ: વણિજ રાશિ:…

एकदन्ताय शुद्घाय सुमुखाय नमो नमः ।प्रपन्न जनपालाय प्रणतार्ति विनाशिने ॥

 

આજનું પંચાંગ
તારિખ: ૧૩ માર્ચ ૨૦૨૪, બુધવાર
તિથિ: ફાગણ શુદ ચોથ
નક્ષત્ર: અશ્વિની ૧૮:૨૪
યોગ: ઐંદ્ર
કરણ: વણિજ
રાશિ: મેષ ( અ,લ,ઇ)

દિન વિશેષ:
વિજય મુહુર્ત: ૧૪:૪૯ થી ૧૫:૩૭
રાહુકાલ: ૧૨:૫૯ થી ૧૪:૧૯
વિનાયક ચતુર્થિ

મેષ (અ,લ,ઈ)
પોતાની સરખામણી અન્ય વ્યક્તિ સાથેના કરશો.
કપરી શારીરિક પરિસ્થિતિ હળવી થતી લાગે
આજ નો દિવસ ફાયદાકારક રહેશ
આરોગ્ય ની સમ્ભાળ રાખવી
ઉપાય : શિવજીને મગ ચડાવવા
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ ઐં નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજે દુર્ઘટનાથી સાવધાન રહેવુ
નોકરીમાં શાંતિથી દિવસ પસાર કરવો
સામાન ખોવાઇ કે કોરાઇ જવાની શક્યતા છે
પ્રણય પ્રસંગો મા સફળતા મળશે
ઉપાય : આજે હાથમાં તુલસિ રાખિ વિષ્ણુ ૧૦૮ નામ બોલવા
શુભરંગ : આશમાની
શુભમંત્ર : ૐ બુધાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજે ખૂબ મહેનત ભરેલો દિન રહેશે
કાર્યાલય મા કામની સરાહના થશે
તમે બીજાને આર્થિક મદદ કરશો
વર્તમાન સમયમાં નફાની શક્યતા જોશો
ઉપાય : રૂદ્રાભિષેક કરવો
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ કમલનાભાય નમઃ ||

કર્ક (ડ,હ)
આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્ત થશે
ઉદાર મન વ્યવહારથી લાભ કરાવશે
ઘર પરિવારમાં તાલમેલ બન્યો રહેશે
લવ લાઈફ આગળ વધશે
ઉપાય : દત્ત ભગવાનનુ પૂજન કરવુ
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ હંસવાહનાય નમઃ ||

સિંહ (મ,ટ)
વેપારમાં છેતરપીંડીના થાય તેનું ધ્યાન રાખવું
વિદ્યાર્થીઓને તેમના કાર્યોમાં સફળતા મળશે
કોઈ કામ માટે બહાર જવું પડી શકે છે
કોઈ મોટા પ્રોજેક્ટ મળી શકે છે
ઉપાય : ફળ નુ દાન કરવુ
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ માર્તણ્ડાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
માતા તરફથી ફાયદો જણાય
નોકરીમાં બદલાવ આવી શકે છે
પરિવારમાં પ્રગતિ થઈ શકે છે
વ્યાપારમાં નવીનતા લાવી જરૂરી છે
ઉપાય : આજે પુષ્પથી વિષ્ણુસહસ્ત્રાર્ચન કરવું
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ ભવાન્યૈ નમઃ ||

તુલા (ર,ત)
મિત્રોકે સભ્યો સાથે ઓછું કોમ્યુનિકેશન કરવું
સ્વાસ્થય બાબતે ખૂબ સંભાળ લેવી
કરિયરમાં પ્રગતિ કરશો
તમારું માઈન્ડ દુઃખમાંથી દૂર થાય
ઉપાય : આજે ગિતાજી નો ૧૫ અધ્યાય શ્રવણ કરવો
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ શ્રી કૃષ્ણાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
આત્મવિશ્વાસમાં વધારો થાય
આર્થિક મુશ્કેલી માંથી મુક્તિ મળે
દિવસ દરમ્યાન થાક દૂર થાય
પોતાને ગમતું કામ કરવું
ઉપાય : શાલિગ્રામજીને ગોપિ ચંદન નુ તિલક કરવુ
શુભરંગ : રાણી
શુભમંત્ર : ૐ બ્રહ્મણે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
બાળકોની જવાબદારી પૂરી કરશો
જીવન સાથી તરફથી વિશેષ લાભ મળશે
પ્રતિસ્પર્ધામાં વિજય પ્રાપ્ત થાય
ઘરમાં ઝઘડાનું વાતાવરણન થાય તેનું ધ્યાન રાખવું
ઉપાય : યમુનાષ્ટકમ ના પાઠ કરવા
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ ભૂવનેશ્વરાય નમઃ ||

મકર (ખ,જ)
તમારા સપના સાકાર થાય
હાસ્યથી ભરેલ દિવસ જાય
આજે તમારાથી શુભ કાર્ય થાય
વાણીમાં સંયમ રાખવો
ઉપાય : સત્યનારાયણ ની કથા કરવી
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ વાગ્વાદિન્યૈ નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
વેપાર ધંધામાં નુકશાનથી મુક્તિ મળે
આજે ગુસ્સોન કરવો
પગે ઇજા થવાની સમ્ભાવના છે
પરિવાર સાથે લાભ રહે
ઉપાય : આજે ધાર્મિક સંસ્થામા સિધાનુ દાન કરવુ
શુભરંગ : ભૂરો
શુભમંત્ર : ૐ શારદાયૈ નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
પરિવાર તરફથી સારા સમાચાર મળે
આજે તમને કોઈ ભેટ સોગાદ મળે
તમારી મહેનત રંગ લાવે
તમારી જરૂરિયાત મુજબની વસ્તુ ખરીદશો
ઉપાય : હળદરયુક્ત ચોખ થી શ્રી યંત્રાર્ચન કરવુ
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ દયાયૈ નમઃ ||

 

આ પણ  વાંચો RASHIFAL : આ રાશિના જાતકોને આજે સામાજિક ક્ષેત્રોથી લાભ થશે

આ  પણ  વાંચો – RASHIFAL : આ રાશિના જાતકોને આજે દિવસ આનંદ દાયક રહેશે

આ  પણ  વાંચો – RASHIFAL : આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભની નવી તકો મળવાની સંભાવના

 

Whatsapp share
facebook twitter