+

RASHI : આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની તક મળશે

આજનું પંચાંગ તારીખ: 11 મે 2024, શનિવાર તિથિ: વૈશાખ સુદ ચોથ નક્ષત્ર: મૃગશીર્ષ યોગ: સુકર્મા કરણ: વણિજ રાશિ: મિથુન (ક, છ, ઘ) દિન વિશેષ: રાહુ કાળ : 09:19 થી 10:57…

આજનું પંચાંગ
તારીખ: 11 મે 2024, શનિવાર
તિથિ: વૈશાખ સુદ ચોથ
નક્ષત્ર: મૃગશીર્ષ
યોગ: સુકર્મા
કરણ: વણિજ
રાશિ: મિથુન (ક, છ, ઘ)

દિન વિશેષ:
રાહુ કાળ : 09:19 થી 10:57 સુધી
અભિજીત મુહૂર્ત : 12:10 થી 13:02 સુધી
વિજય મુહૂર્ત: 14:48 થી 15:38 સુધી
આજે છે વિનાયક ચોથ
રામાનુજાચાર્ય જયંતી

મેષ (અ,લ,ઈ)
ધીરજપૂર્વક, શાંત મને નિર્ણય સફળતા અપાવશે
આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
કાર્યસ્થળ પર વાદવિવાદના અંતનો યોગ
સંતાનસુખની પ્રાપ્તિ થાય
ઉપાય : મહા કલિપૂજા કરવી
શુભ રંગ : રેતાળ ભુરો રંગ
શુભમંત્ર : ૐ શ્રી પરશુહસ્તાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
લાગણીઓનું સંતુલન જાળવવું
વધુ પડતા ખર્ચથી મન પરેશાન રહી શકે
આત્મવિશ્વાસની કમી અનુભવાય
આવક વૃદ્ધિના નવા રસ્તાઓ ખુલશે
ઉપાય : દુર્ગા ચાલીસાનો પાઠ કરવો
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ ઉમાયૈ નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
બિનજરૂરી વાદવિવાદ ટાળવો
શૈક્ષણિક કાર્યમાં અવરોધો આવી શકે
નોકરી બદલવાની તક મળી શકે
રોકાણ માટે અનુભવી વ્યક્તિની સલાહ લેવી
ઉપાય : બ્રાહ્મણોને સિધુ દાન કરવું
શુભરંગ : આછો જાંબલી
શુભમંત્ર : ૐ કનકધારાયૈ નમઃ ||

કર્ક (ડ,હ)
આજનો દિવસ સારો રહેશે
નોકરીના ઈન્ટરવ્યુમાં સફળતાના યોગ
નાણાકીય લાભની નવી તકો મળે
ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે
ભરપૂર આત્મવિશ્વાસ રહે, મહેનતથી કરેલા દરેક કામ સફળ થાય
ઉપાય : દેવીકવચના પાઠ કરવા
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ હરસિદ્ધ્યૈ નમઃ ||

સિંહ (મ,ટ)
માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
નોકરીના ઈન્ટરવ્યુ વગેરેમાં સફળતાના યોગ
આવકમાં વધારો થાય, સ્થાન પરિવર્તનના યોગ
વ્યવસાયને સુધારવામાં મિત્રોની મદદ મળે
ઉપાય : દેવીને શ્રી ફળ અને સુખડીનો પ્રસાદ ધરાવવો
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ મહાકાલ્યૈ નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
સરકાર તરફથી સહકારનો યોગ
મિત્રોના સહયોગથી રોજગારની નવી તકો મળે
શૈક્ષણિક કાર્યમાં સફળતાના સંયોગ
પારિવારિક જવાબદારીઓ વધે
ઉપાય: લીલોતરીનું સેવન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ પરામ્બાયૈ નમઃ ||

તુલા (ર,ત)
વાણીમાં મધુરતા રહે, પરંતુ ક્રોધથી બચવું
બાળકો તરફથી સારા સમાચાર મળે
આવકની નવી તકો મળે, કાર્યક્ષેત્ર વિસ્તરે
વધારાના ખર્ચ થવાના પણ યોગ
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળે
ઉપાય : અત્તર લગાવવું
શુભરંગ : બદામી
શુભમંત્ર : ૐ રાશેશ્વરર્યૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
ભાઈ-બહેનોને આર્થિક મદદ કરવી પડે
માતાના સ્વાસ્થ્યને લઇ ધ્યાન રાખવું
પારિવારિક જીવનમાં ખુશી આવે, પ્રેમ સંબંધો સુધરે
ધાર્મિક કાર્યોમાં રસ વધશે
ઉપાય : આજે સુર્યવંદના કરવી
શુભરંગ : કથ્થઇ
શુભમંત્ર : ૐ નારાયણ્યૈ નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
જૂના મિત્રોની મુલાકાતથી દિવસ બને શુભ
કાર્યક્ષેત્રે પ્રગતિની નવી તકોના અણસાર
લાંબા સમયથી અટકેલા કામ સફળ થાય
કામ માટે ઘણી મુસાફરી કરવી પડી શકે
ઉપાય : આજે પર્યાવરણનું જતન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ ભવાન્યૈ નમઃ ||

મકર (ખ,જ)
પારિવારિક જીવનમાં ખુશી આવે
શાસક તરફથી સહયોગ મળે, પણ મન ચિંતિત રહી શકે
નાણાકીય નિર્ણયોમાં સાવધાની રાખવી
ભાવનાત્મક રીતે કોઈ પણ નિર્ણય નહીં લેવો
ઉપાય : હરિ મંદિરમાં દર્શન કરવા
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ હિરણ્યગર્ભાયૈ નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
શૈક્ષણિક કાર્ય માટે અન્ય કોઈ જગ્યાએ જવું પડે
પરિવાર તરફથી સહયોગ મળે
નોકરીમાં પ્રમોશનની તક, કાર્યક્ષેત્રમાં થાય વધારો
અધિકારીઓનો સહયોગ મળે, આવક વધે
ઉપાય : ખીર-પુરીનું દાન કરવું
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ ગૌર્યૈ નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
નોકરીમાં પ્રમોશનની તક મળી શકે
પરિવારથી દૂર જવું પડી શકે
અધિકારીઓનો સહયોગ મળે
શૈક્ષણિક કાર્યમાં સાવધાની રાખવી
ઉપાય : પીળા રંગની મીઠાઈ મંદિરમાં અર્પણ કરવી
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ દારિદ્રય હંત્રે નમઃ ||

આ પણ વાંચો – Nakshatra : આવતીકાલથી આ 3 રાશિઓને ફાયદો જ ફાયદો…

આ પણ વાંચો – RASHI : આ રાશિના જાતકોને આજે આર્થિક સ્થિતિમાં થશે સુધારો

આ પણ વાંચો – RASHI : આ રાશિના જાતકોને આજે આર્થિક સ્થિતિમાં થશે સુધારો

Whatsapp share
facebook twitter