+

RASHI : આ રાશિના જાતકોને આજે માનસિક તણાવ દૂર થશે

આજનું પંચાંગ: તારીખ: 02 મે 2024, ગુરુવાર તિથિ: ચૈત્ર વદ નવમી નક્ષત્ર: ધનિષ્ઠા યોગ: શુક્લ કરણ: તૈતિલ રાશિ: મકર (ખ,જ) 14:32 કુંભ સૂર્યોદય: 06:09 સૂર્યાસ્ત: 19:01 દિન વિશેષ: અભિજીત મુહૂર્ત:…

આજનું પંચાંગ:
તારીખ: 02 મે 2024, ગુરુવાર
તિથિ: ચૈત્ર વદ નવમી
નક્ષત્ર: ધનિષ્ઠા
યોગ: શુક્લ
કરણ: તૈતિલ
રાશિ: મકર (ખ,જ) 14:32 કુંભ
સૂર્યોદય: 06:09
સૂર્યાસ્ત: 19:01

દિન વિશેષ:
અભિજીત મુહૂર્ત: 12:11 થી 13:03
રાહુકાળ: 14:14 થી 15:51

મેષ (અ,લ,ઈ)
આજે ચિંતન કરવાની જરૂરિયાત રહેશે
પારિવારિક જીવનમાં મધુરતા રહેશે
આજે ખોટો તણાવ ન લેવો
ઘરની દેખરેખને લગતા કાર્યોમાં વ્યસ્ત રહેશો
ઉપાય: મહાકાળી માતાને જાસૂદના પુષ્પ અર્પણ કરવા
શુભરંગ: શ્યામ
શુભમંત્ર: ૐ શં શનૈશ્ચરાય નમઃ ।।

વૃષભ (બ,વ,ઉ)
કાર્યમાં નીરસતા બાદ સફળતા મળે
કરેલા કર્મ અનુસાર યોગ્ય ફળ મળશે
કાર્યમાં અવરોધો ઉત્પન્ન થઇ શકે
પારિવારિક વિવાદો દૂર થશે
ઉપાય: સરસિયાનું દાન કરવું
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ મંદાય નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)
વડીલોની સલાહ લઇને કામ કરવું લાભપ્રદ રહે
દાંપત્ય જીવનમાં મનદુ:ખ થાય
નજીકની વ્યક્તિ સાથે ગેર સમજણ ઊભી થાય
સ્વાસ્થ્યની વિશેષ સંભાળ રાખવી
ઉપાય: ઘરમાંથી તૂટેલા વાસણ અને કાચ કાઢી નાખવા
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ શાન્તાય નમઃ ।।

કર્ક (ડ,હ)
આજે ઘરે અતિથિનું આગમન થઇ શકે છે
પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળશે
તમારા કામમાં આળશ રાખવી નહિ
આજે મનપસંદ પાત્ર પ્રાપ્ત થઇ શકે છે
ઉપાય: રુદ્રાભિષેક કરવો
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ સુરલોકવિહારિણે નમઃ ।।

સિંહ (મ,ટ)
જરૂરી દસ્તાવેજોની કાળજી રાખવી
ધાર્મિક યાત્રાનું આયોજન થઇ શકે છે
આર્થિક સ્થિતિ મજબૂત બનશે
પગના દુઃખાવાની ફરિયાદ રહેશે
ઉપાય: ઘરે ચંડીપાઠ કરાવવો
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ નીલામ્બરવિભૂશણાય નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)
આજે માનસિક તણાવ દૂર થશે
જીવનમાં નવી વ્યક્તિનું આગમન થાય
જીવનસાથી સાથેના સંબંધમાં મધુરતા આવે
આજે તમારી તબિયત સારી રહેશે
ઉપાય: ગુલાબથી દુર્વાચન કરવું
શુભરંગ: રાતો
શુભમંત્ર: ૐ નીલાઞ્જનનિભાય નમઃ ।।

તુલા (ર,ત)
આજે લોકોના કાર્યની કદર કરવી
વિવેક બુદ્ધિથી કામ લેવું લાભદાયી રહે
આજે ચિંતામાં વધારો થઇ શકે છે
આજે તમને નાણાભીડ જણાશે
ઉપાય: જુના વસ્ત્રોનું દાન કરવું
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ મિતભાષિણે નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)
આજે નવી નોકરીની તક મળશે
કોઈ પર જલ્દી વિશ્વાસ ન કરવો
તમારા જુસ્સામાં વધારો થાય
આજે નાણાનો વ્યવહાર ન કરવો
ઉપાય: કુળદેવીની પૂજા કરવી
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ વરિષ્ઠાય નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)
લગ્ન માટે યોગ્ય પાત્રની વરણી થાય
મિત્રો સાથેના મતભેદ દૂર થાય
કામ કરતી વખતે કાળજી રાખવી
સ્નેહીજન તરફથી ભેટ-સોગાદ મળે
ઉપાય: લલાટમાં ભસ્મનું તિલક કરવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ ધનુર્મણ્ડલસંસ્થાય નમઃ ।।

મકર (ખ,જ)
બાળકો તરફથી ખુશીના સમાચાર પ્રાપ્ત થાય
પહેલા કરેલા રોકાણનું વળતર સારું મળશે
આજે ઉતાવળમાં મૂડી રોકાણ ન કરવું
આજે આળસમાં વધારો થાય
ઉપાય: બજરંગબાણના પાઠ કરવા
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ નીલચ્છત્રાય નમઃ ।।

કુંભ (ગ,શ,સ,ષ)
આત્મવિશ્વાસમાં વધારો થાય
રજાની અરજી અસ્વિકાર થઇ શકે
પૈસાની બાબતે ઘરમાં મનદુ:ખ થાય
જીદના કારણે ધન હાનિ થઇ શકે
ઉપાય: વડીલોની સેવા કરવી
શુભરંગ: ભૂરો
શુભમંત્ર: ૐ નિર્ગુણાય નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)
માતા પિતાનો સહવાસ મળે
આજનો દિવસ યાદગાર બનશે
મનના ભાવોને નિયંત્રણમાં રાખવા
સામાજિક કાર્યમાં જોડાવવાનો લાભ મળે
ઉપાય: હળદળ અને ગુલાબ જળયુક્ત જળથી સ્નાન કરવું
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ દિવ્યદેહાય નમઃ ।।

 

આ પણ  વાંચો – RASHI : આ રાશિના જાતકોને આજે સમજદારીથી આગળ વધવું

આ પણ  વાંચો – આ રાશિના જાતકોને વેપારમાં ધન લાભ થવાની સંભાવના રહેશે

Whatsapp share
facebook twitter