+

RASHI: આ રાશિના જાતકોને આજે આર્થિક મુશ્કેલીમાંથી મળશે મુક્તિ

પંચાંગ: Rashi Bhavishya તારીખ: 01 જૂલાઇ 2024, સોમવાર તિથિ: જેઠ વદ દશમ નક્ષત્ર: અશ્વિની, 06:05 બાદ ભરણી યોગ: સુકર્મા કરણ: બવ રાશિ: મેષ (અ, લ, ઇ) દિન વિશેષ: રાહુકાળઃ 07:39…

પંચાંગ: Rashi Bhavishya
તારીખ: 01 જૂલાઇ 2024, સોમવાર
તિથિ: જેઠ વદ દશમ
નક્ષત્ર: અશ્વિની, 06:05 બાદ ભરણી
યોગ: સુકર્મા
કરણ: બવ
રાશિ: મેષ (અ, લ, ઇ)

દિન વિશેષ:
રાહુકાળઃ 07:39 થી 09:21 સુધી
અભિજીત મુહૂર્તઃ 12:17 થી 13:11 સુધી
વિજય મુહૂર્તઃ 14:59 થી 15:53 સુધી

 

મેષ (અ,લ,ઈ)
પોતાની તુલના અન્યો સાથે નહીં કરવી
કપરી શારીરિક પરિસ્થિતિ હળવી થતી જણાય
ફાયદાકારક રહેશે દિવસ
આરોગ્ય બાબતે સજાગ રહેવાની જરૂર
ઉપાય: ગાયના દૂધથી શિવજીની પૂજા કરવી
શુભરંગ: રક્ત શ્યામ
શુભમંત્ર: ૐ અઘોરાય નમઃ||

વૃષભ (બ,વ,ઉ)
કોર્ટ કચેરીના મામલામાં રાહત મળે
નોકરીમાં તકેદારી રાખવી
કિંમતી વસ્તુ પર નજર રાખવી
પ્રણય સંબંધોમાં બદલાવ જોવા મળે
ઉપાય: શિવસ્તવન કરી ચોખાનું દાન કરવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ પશુપતયે નમઃ||

મિથુન (ક,છ,ઘ)
મહેનત કરવાની ધગશ જાગે
ઓફિસમાં પગાર વધારાની વાત થઈ શકે
બીજાને આર્થિક મદદ કરવાના યોગ બને
વર્તમાન સમયમાં નફાની શક્યતા
ઉપાય: ઘરમાં રૂદ્રાભિષેક કરવો
શુભરંગ: દૂર્વાશ્યામ
શુભમંત્ર: ૐ કપાલિને નમઃ||

કર્ક (ડ,હ)
પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્ત થાય
ઉદાર મન અને વ્યવહારથી લાભ થાય
ઘર-પરિવારમાં તાલમેલ બન્યો રહે
પ્રણય પ્રસંગો આગળ વધે તેવી સંભાવના
ઉપાય: શિવજીને નારિયેળ પાણી અર્પણ કરવું
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ વિરુપાક્ષાય નમઃ||

સિંહ (મ,ટ)
વેપારમાં છેતરપિંડી નહીં થાય તેનું ધ્યાન રાખવું
વિદ્યાર્થીઓને કાર્યોમાં સફળતા મળે
કામ માટે બહાર જવાના યોગ બને
મોટા પ્રોજેક્ટ મળવાની સંભાવના
ઉપાય: હાથમાં ચોખા લઇ શિવમહાપુરાણ શ્રવણ કરવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ વિશ્વરુપાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)
માતા તરફથી ફાયદો જણાય
નોકરીમાં બદલાવ આવી શકે
પરિવારમાં પ્રગતિ થઈ શકે
વેપારમાં નવીનતા લાવવી જરૂરી
ઉપાય: ચોખાથી શિવસહસ્ત્રાર્ચન કરવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ ત્ર્યંબકેશ્વરાય નમઃ||

તુલા (ર,ત)
વાતોમાં સમય નહીં બગાડવો
સ્વાસ્થય બાબતે ખૂબ સંભાળ લેવી
કારકિર્દી માટે પ્રગતિકારક દિવસ
માનસિક દુઃખની દૂર થાય
ઉપાય: ઘીનું દાન કરવું
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ રામેશ્વરાય નમઃ||

વૃશ્ચિક (ન,ય)
આત્મવિશ્વાસમાં વધારો થાય
આર્થિક મુશ્કેલીમાંથી મુક્તિ મળે
દિવસ દરમિયાન થાક દૂર થાય
ગમતું કામ કરવું લાભપ્રદ
ઉપાય: શિવજીને ચંદન અર્પણ કરવું
શુભરંગ: રાણી
શુભમંત્ર: ૐ ભૈરવાય નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)
બાળકોની જવાબદારી પૂરી કરશો
જીવનસાથી તરફથી વિશેષ લાભ મળે
પ્રતિસ્પર્ધામાં વિજય પ્રાપ્તિના યોગ
ઘરમાં ઝઘડાનું વાતાવરણ ન બને તેનું ધ્યાન રાખવું
ઉપાય: શિવજીને ભસ્મ અર્પણ કરવી
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ શૂલહસ્તાય નમઃ||

મકર (ખ,જ)
સપના સાકાર થાય
હાસ્યસભર દિવસ વીતે
શુભ કાર્ય સંપન્ન થાય
વાણીમાં સંયમ રાખવો
ઉપાય: શિવજીને ધતૂરાનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ ઇશાનાય નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)
વેપાર ધંધામાં નુકસાનથી મુક્તિ મળે
ગુસ્સો નહીં કરવો
પગનો દુખાવો અનુભવાય
મહત્વની જાણકારી મળે
ઉપાય: શિવતાંડવ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: ભૂરો
શુભમંત્ર: ૐ મહેશાય નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)
પરિવાર તરફથી સારા સમાચાર મળે
કોઈ ભેટ સોગાદ મળવાના યોગ
મહેનત રંગ લાવે
જરૂરિયાત મુજબની ખરીદી થાય
ઉપાય: સિદ્ધ કુંજિકા સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ રુદ્રાત્મકાય નમઃ||

 

Whatsapp share
facebook twitter