+

RASHI : આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું

આજનું પંચાંગ તારીખ: 13 મે 2024, સોમવાર તિથિ: વૈશાખ સુદ છઠ નક્ષત્ર: પુનર્વસુ યોગ: શૂલ કરણ: કૌલવ રાશિ: કર્ક (ડ, હ) સૂર્યોદય: 06:04 સૂર્યાસ્ત: 19:05 દિન વિશેષ રાહુ કાળ: સવારે…

આજનું પંચાંગ
તારીખ: 13 મે 2024, સોમવાર
તિથિ: વૈશાખ સુદ છઠ
નક્ષત્ર: પુનર્વસુ
યોગ: શૂલ
કરણ: કૌલવ
રાશિ: કર્ક (ડ, હ)
સૂર્યોદય: 06:04
સૂર્યાસ્ત: 19:05

દિન વિશેષ
રાહુ કાળ: સવારે 07:39 થી 09:18 સુધી
અભિજીત મુહૂર્ત: 12:10 થી 13:02 સુધી
વિજય મુહૂર્ત: 14:48 થી 15:38 સુધી
સૂર્યોદયથી સવારે 11:24 સુધી કુમારયોગ

મેષ (અ,લ,ઈ)
સંતોષભર્યો, શાંતિપૂર્ણ દિવસ રહે
રાજકીય ક્ષેત્રે કરેલા પ્રયાસ સફળ થવાના યોગ
સરકાર, સત્તાના જોડાણનો લાભ મળી શકે
અધિકારી વર્ગથી નોકરીમાં સહયોગ મળે
નવી ડીલ દ્વારા પ્રતિષ્ઠા વધવાના અણસાર
ઉપાય- મસૂરની દાળ શિવાલયમાં અર્પણ કરો
શુભ મંત્ર – ૐ નમો ભગવતે રુદ્રાય નમઃ।।

વૃષભ (બ,વ,ઉ)
સંતાનની ચિંતા રહે, સંતાનલક્ષી કાર્યોમાં દિવસ વિતે
વિવાહિત જીવનમાં ચાલતી સમસ્યા સમાપ્ત થાય
સગા સાથે વ્યવહાર ટાળવા, સંબંધ ખરાબ થઇ શકે
ધાર્મિક સ્થળોની યાત્રા, શુભ કાર્યોમાં ખર્ચાના સંકેત
ઉપાય – ગાયને ઘીગોળવાળી રોટલી ખવડાવવી
નારાયણ કવચ પાઠ કરવો મંગલકારી
શુભ મંત્ર – ૐ નમો નારાયણાય નમઃ।।

મિથુન (ક,છ,ઘ)
વાણીમાં મીઠાશ રાખવી
જીવનસાથી તરફથી સહયોગ મળે
સંતાન તરફથી નિરાશાજનક સમાચાર મળી શકે
અટકેલા કામ પૂર્ણ થઇ શકે
પ્રિયજનોની મુલાકાતથી દિવસ આનંદમાં પસાર થાય
ઉપાયઃ ગરીબને મગનું દાન કરવું
શુભ મંત્ર – ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ।।

કર્ક (ડ,હ)
વિરોધીઓ પણ તમારી પ્રશંસા કરે
શાસક પક્ષ તરફથી લાભના સંયોગ
સાસરિયા તરફથી નાણાકીય લાભ મળે
સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તકો મળે
કોઇ યાદગાર મુલાકાત થવાની સંભાવના
ઉપાય – સેફેદ વસ્તુનું દાન કરવું
માતા અથવા દાદીની સેવા કરો
શુભ મંત્ર – ૐ ઐં અંબિકાયૈ નમઃ।।

સિંહ (મ,ટ)
તમારી આસપાસનું વાતાવરણ સુખદ રહે
પરિવારના સભ્યોની ખુશી વધે
મોટા વ્યવહારોની લાંબી સમસ્યાનો ઉકેલ આવે
હાથમાં પૂરતા પ્રમાણમાં નાણા હોવાનો આનંદ મળે
વિરોધીઓ પરાજિત થશે
ઉપાય – સુર્ય નારાયણને અર્ઘ્ય આપો,
સુર્ય નમસ્કાર કરવા મંગલકારી
શુભ મંત્ર – ૐ હ્રીં ૐ આદિત્યાય નમઃ।।

કન્યા (પ,ઠ,ણ)
મિશ્રિ પ્રભાવી દિવસ, સ્વાસ્થ્ય નરમ રહે
કોઈ પ્રતિકૂળ સમાચાર મળે, અચાનક પ્રવાસે જવું પડે
મતભેદો અને વિવાદના સંયોગ
વિરોધીઓથી સાવધાન રહેવું
ઉપાય – શ્વાનને ખીચડી,દુધ ખવડાવવું
શુભ મંત્ર – ૐ લક્ષ્મીનારાયણાભ્યાં નમઃ।।

તુલા (ર,ત)
કિંમતી વસ્તુની ચોરીનો ભય રહે
બાળકોની સફળતાથી મનમાં આનંદિત રહે
અટકેલા કામ સાંજે પૂર્ણ થવાના સંયોગ
રાત્રે શુભ કાર્યોમાં ભાગ લેવાનું સૌભાગ્ય મળે
ઉપાય – મંદિરમાં લક્ષ્મીજીને ગુલાબનો હાર ચઢાવવો
શુભ મંત્ર – ૐ હ્રીં મહાલક્ષ્મયૈ નમઃ।।

વૃશ્ચિક (ન,ય)
આજે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું
વાયુ વિકારની તકલીફો થઇ શકે
બ્લડપ્રેશરના દર્દીઓના રોગ વધી શકે
કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ દિવસ મિશ્રિત રહે
મોટા નિર્ણયો કાળજીપૂર્વક લેવા, જોખમ ટાળવું
ઉપાય – મંદિરમાં ગણેશજીને દૂર્વા ચઢાવવી
સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવો

ધન (ભ,ધ,ફ,ઢ)
પારિવારિક અને આર્થિક ક્ષેત્રે સફળતાના યોગ
આજીવિકા ક્ષેત્રે નવા પ્રયત્નો ફળદાયી બને
કર્મચારીઓનો આદર અને સહયોગ મળે
સાંજના સમયે કોઈ ઝઘડામાં નહીં પડવું
રાત્રે પ્રિય મહેમાનોનું સાથે ભેટની સંભાવના
ઉપાય – આપના વડીલ કે, ગુરુ સમાન માણસને વસ્ત્ર દાન કરવું
શુભ મંત્ર – ૐ હ્રીં બ્રહ્મણે નમઃ।।

મકર (ખ,જ)
આજે મન વિચલિત રહી શકે
આવકના નવા સ્ત્રોત મળવાના યોગ
માનસિક મૂંઝવણથી લાભથી વંચિત રહી શકો
નમ્ર વાણીથી આદર મળે
શિક્ષણ અને સ્પર્ધામાં વિશેષ સફળતા મળે
ઉપાય – કોઈ ભિખારીને કાળું કંબલ દાન કરો
મહા મૃત્યુંજય મંત્રનો જાપ કરો

કુંભ (ગ,શ,સ,ષ)
ભાગ્યનો આજે સહયોગ મળે
રોજગાર-વ્યવસાયક્ષેત્રે પ્રયત્નો સફળ થાય
સંતાન તરફથી સંતોષકારક સુખદ સમાચાર મળે
કાયદાકીય કેસમાં જીતથી ખુશી મળે
ઉપાય- નાની દીકરીઓને ચોકલેટ આપો
શુભ મંત્ર – ૐ હ્રીં ક્લીં કાલિકાયૈ નમઃ।।

મીન (દ,ચ,ઝ,થ)
વ્યસાયિક ક્ષેત્રે પ્રગતિના સંજોગ
સંતાનની જવાબદારી વધતા માનસીક તણાવ રહે
પ્રિયજનોની ભેટથી શુભ સમાચાર મળે
પિતા કે પિતા સમકક્ષ લોકોના સહયોગથી લાભ મળે
ઉપાય – પીપળાના વૃક્ષને જળ ચઢાવવું
ચણાની દાળ શિવાલયમાં દાન કરવી
વિષ્ણુસહસ્ત્રનામનું પઠન લાભકારી

આ પણ  વાંચો – RASHI : આ રાશિના જાતકોને આજે આર્થિક લાભ પ્રાપ્તિના યોગ

આ પણ  વાંચો – Dream : સપનામાં બાળપણના મિત્રને જુઓ તો શું થશે..? વાંચો અહેવાલ

આ પણ  વાંચો – RASHI : આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની તક મળશે

Whatsapp share
facebook twitter