+

RASHI: આ રાશિના જાતકોને આજે વ્યવહારમાં ખૂબ કાળજી રાખવી

પંચાંગ: તારીખ: 03 જૂલાઇ 2024, બુધવાર તિથિ: જેઠ વદ બારસ, 01:10 તેરસ નક્ષત્ર: રોહિણી યોગ: શૂલ કરણ: ગરજ રાશિ: વૃષભ (બ, વ, ઉ) દિન વિશેષ: રાહુકાળઃ 12:44 થી 14:25 સુધી…

પંચાંગ:
તારીખ: 03 જૂલાઇ 2024, બુધવાર
તિથિ: જેઠ વદ બારસ, 01:10 તેરસ
નક્ષત્ર: રોહિણી
યોગ: શૂલ
કરણ: ગરજ
રાશિ: વૃષભ (બ, વ, ઉ)

દિન વિશેષ:
રાહુકાળઃ 12:44 થી 14:25 સુધી
વિજય મુહૂર્તઃ 14:59 થી 15:53 સુધી
આજે પ્રદોષ, તેરસનો ક્ષય

મેષ (અ,લ,ઈ)
ભાગીદારમાં ધંધો કરવો નહીં
મનમાં નવી આશા જાગે
ત્રીજી વ્યક્તિને લીધે વાદ-વિવાદની સંભાવના
લગ્ન યોગ પ્રબળ બની શકે
ઉપાય: શ્રી સૂક્તના પાઠ કરવા
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ પાર્વતી દેવ્યૈ નમઃ||

વૃષભ (બ,વ,ઉ)
મોજ મજામાં દિવસ પસાર થાય
સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું
જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે
પરોપકારના કામ કરવાથી શાંતિ મળે
ઉપાય: મહાલક્ષ્મીજીનું ધ્યાન ધરવું
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ લલિતાયૈ નમઃ||

મિથુન (ક,છ,ઘ)
વ્યવસાયમાં નવા સોદા કરવાનું ટાળવું
અકસ્માતની શક્યતાઓ છે, સાવચેત રહેવું
વ્યવહારમાં ખૂબ કાળજી રાખવી
કોઈ બાબતે તણાવ રહી શકે
ઉપાય: મહાલાક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ ગૌરીવ્રતાયૈ નમઃ||

કર્ક (ડ,હ)
અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ નહીં કરવો
સ્પર્ધાવાળા કામમાં સફળતા મળે
વાહન, મશીન વગેરેથી ધ્યાન રાખવું
શુભ કાર્યોમાં સફળતા મળે
ઉપાય: મધથી શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ: ગોલ્ડન
શુભમંત્ર: ૐ ગાંધારીદેવ્યૈ નમઃ||

સિંહ (મ,ટ)
નોકરીમાં બઢતીના યોગ
સંતાનો માટે નવા કાર્ય કરવાની ઉત્તમ તક મળે
ભાગીદાર સાથે વૈચારિક મતભેદ થઇ શકે
પરિશ્રમ પછી પણ કામ અધૂરાં જણાય
ઉપાય: કાર્યક્ષેત્રે શ્રીયંત્રની સ્થાપના કરવી
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ શાંકરીદેવ્યૈ નમઃ||

કન્યા (પ,ઠ,ણ)
સંજોગો સાથ આપશે
સમયનો સદઉપયોગ કરવો
કાર્ય થકી ભવિષ્યમાં લાભ મળે
જીવનમાં ઉતાર-ચડાવની શક્યતા
ઉપાય: શ્રીયંત્ર પર હળદરિયું કંકુ અર્પણ કરવું
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ શિવપ્રિયાયૈ નમઃ||

તુલા (ર,ત)
ગર્લફ્રેન્ડ સાથે રોમેન્ટિક મૂડમાં રહેશો
આનંદમાં દિવસ પસાર થાય
વધુ પડતો તણાવ થકવી શકે
સાંજનો સમય પરિવાર સાથે વીતે
ઉપાય: મહાલક્ષ્મી કવચના પાઠ કરવા
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ ઉમાયૈ નમઃ||

વૃશ્ચિક (ન,ય)
વ્યવસાયમાં સાધારણ ધન લાભના યોગ
ધંધામાં નવા સંબંધોમાં નિરાશા જણાય
ઘરમાં આનંદનું વાતાવરણ અનુભવાય
માથાનો દુખાવો રહ્યાં કરે
ઉપાય: મહાલક્ષ્મી અષ્ટકના પાઠ કરવા
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ સત્યભામાયૈ નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)
અટવાયેલા રોકડ પ્રવાહમાં સુધારાની સંભાવના
કાર્યમાં ફેરબદલ ભવિષ્યમાં લાભ અપાવશે
ટીમવર્ક પર ધ્યાન કેન્દ્રિત કરવું
સંતાન સંબંધી પરેશાની રહી શકે
ઉપાય: મહાલક્ષ્મીજીની સ્તુતિ કરવી
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ સૌભાગ્યદાયૈ નમઃ ||

મકર (ખ,જ)
દિવસ શુભ રહે
ભાઈ-બહેનને માર્ગદર્શનની જરૂર પડી શકે
સરપ્રાઈઝ વિઝીટ કરી શકો
શારીરિક સ્વાસ્થ્ય નરમ જણાય
ઉપાય: 108 મહાલક્ષ્મી નામના પાઠ કરવા
શુભરંગ: રોયલ બ્લૂ
શુભમંત્ર: ૐ આરોગ્ય નિધયે નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)
લાભ પ્રાપ્તિના અવસર વધુ મળે
પરિશ્રમનું ફળ મળતું જણાય
દિવસ આનંદમય બનાવી શકો
અલગ વિશેષતા અનુભવાશે
ઉપાય: મહાલક્ષ્મીજીને કમળકાકડીની માળા અર્પણ કરવી
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ સંપદાયૈ નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
વિદ્યાક્ષેત્રે નવી તક મળી શકે
પોતાના માટે સમય મળે
મગજ શાંત રાખવું
ધનખર્ચ પર નજર રાખવી
ઉપાય: શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ જયાયૈ નમઃ||

Whatsapp share
facebook twitter