+

RASHI :આ રાશિના જાતકોને આજે વ્યાપારમાં સાવધની રાખવી

આજનું પંચાંગ તારીખ: 06 મે 2024, સોમવાર તિથિ: ચૈત્ર વદ તેરસ નક્ષત્ર: રેવતી યોગ: પ્રીતિ કરણ: વિષ્ટિ રાશિ: મીન (દ,ચ,ઝ,થ), 17:43 બાદ મેષ (અ,લ,ઈ) દિન વિશેષ: અભિજીત મુહૂર્ત: 12:10 થી…

આજનું પંચાંગ
તારીખ: 06 મે 2024, સોમવાર
તિથિ: ચૈત્ર વદ તેરસ
નક્ષત્ર: રેવતી
યોગ: પ્રીતિ
કરણ: વિષ્ટિ
રાશિ: મીન (દ,ચ,ઝ,થ), 17:43 બાદ મેષ (અ,લ,ઈ)

દિન વિશેષ:
અભિજીત મુહૂર્ત: 12:10 થી 13:02 સુધી
વિજય મુહૂર્ત: 14:49 થી 15:36 સુધી
રાહુ કાળ: 07:42 થી 09:20 સુધી
આજે શિવરાત્રી, પંચક સમાપ્તિ

મેષ (અ,લ,ઈ)
ધીરજ અને શાંત મનથી નિર્ણય લેવા
આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
કાર્યસ્થળ પર વાદ-વિવાદ ટાળવો
બાળકો તરફથી સારા સમાચાર મળી શકે
ઉપાય: કુળદેવીની પૂજા કરવી
શુભરંગ: રેતાળ ભુરો રંગ
શુભમંત્ર: ૐ શ્રી માત્રે નમઃ ।।

વૃષભ (બ,વ,ઉ)
આજે લાગણીઓને સંતુલિત રાખવી
વધુ ખર્ચના કારણે મન પરેશાન રહે
આજે આત્મવિશ્વાસની કમી અનુભવશો
આવકમાં વૃદ્ધિના નવા રસ્તાઓ ખુલશે
ઉપાય: દુર્ગા ચાલીસાના પાઠ કરવા
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ ઉમાયૈ નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)
આજે બિનજરૂરી વાદ-વિવાદ ન કરવો
શૈક્ષણિક કાર્યમાં અવરોધોનો સામનો કરવો પડે
નોકરી બદલવાની તક મળી શકે છે
રોકાણ કરતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લેવી
ઉપાય: બ્રાહ્મણોને સિધુ દાન કરવું
શુભરંગ: આછો જાંબલી
શુભમંત્ર: ૐ કનકધારાયૈ નમઃ ।।

કર્ક (ડ,હ)
આજનો દિવસ તમારા માટે સારો રહેશે
નોકરી શોધી રહેલા લોકોને ઈન્ટરવ્યુમાં સફળતા મળે
નાણાકીય લાભની નવી તકો મળશે
સખત મહેનતથી કરેલા દરેક કામ સફળ થશે
ઉપાય: દેવી કવચના પાઠ કરવા
શુભરંગ: જાંબલી
શુભમંત્ર: ૐ હરસિદ્ધ્યૈ નમઃ ।।

સિંહ (મ,ટ)
માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
નોકરીના ઈન્ટરવ્યુમાં સફળતા મળશે
આવકમાં વધારા સાથે સ્થાન પરિવર્તન થઇ શકે
વ્યવસાયને સુધારવામાં મિત્રની મદદ મળી શકે
ઉપાય: દેવી માને શ્રીફળ અને સુખડીનો પ્રસાદ કરવો
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ મહા કાલ્યૈ નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)
તમને સરકાર તરફથી સહયોગ મળશે
મિત્રોના સહયોગથી રોજગારની નવી તકો મળે
શૈક્ષણિક કાર્યમાં તમને સફળતા મળશે
પારિવારિક જવાબદારીઓ પણ વધશે
ઉપાય: લિલોતરીનું સેવન કરવું
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ પરામ્બાયૈ નમઃ ।।

તુલા (ર,ત)
વાણીમાં મધુરતા રહેશે, પરંતુ ક્રોધથી બચવું
બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે
આવક વધારવાની નવી તકો મળશે
વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળે
ઉપાય: સુવાસિત અત્તર લગાવવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ રાશેશ્વરર્યૈ નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)
ભાઈ-બહેનોની આર્થિક મદદ કરવી પડી શકે
માતાના સ્વાસ્થ્ય પર આજે ધ્યાન આપો
પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે
આજે ધાર્મિક કાર્યોમાં રસ વધશે
ઉપાય: સુર્ય વંદના કરવી
શુભરંગ: કથ્થઇ
શુભમંત્ર: ૐ નારાયણ્યૈ નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)
મિત્રો સાથે મુલાકાતથી દિવસ શુભ રહેશે
નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની નવી તકો મળે
લાંબા સમયથી અટકેલા કામ સફળ થશે
કામ માટે ઘણી મુસાફરી કરવી પડી શકે છે
ઉપાય: પર્યાવરણનું જતન કરવું
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ ભવાન્યૈ નમઃ ।।

મકર (ખ,જ)
પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે
શાસકપક્ષ તરફથી સહયોગ મળશે
નાણા સંબંધિત નિર્ણયોમાં સાવધાની રાખવી
ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય ન લેવો
ઉપાય: શ્રી હરિના દર્શન કરવા
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ હિરણ્યગર્ભાયૈ નમઃ ।।

કુંભ (ગ,શ,સ,ષ)
શૈક્ષણિક કાર્ય માટે અન્ય જગ્યાએ જઈ શકો છો
પરિવાર તરફથી સહયોગ મળશે
પ્રમોશનની તક મળવાથી કાર્યક્ષેત્રમાં વધારો થશે
અધિકારીઓનો સહયોગ મળશે
ઉપાય: ખીર-પુરીનું દાન કરવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ ગૌર્યૈ નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)
નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે
પરિવારથી દૂર કોઈ અન્ય જગ્યાએ જવું પડી શકે છે
તમને અધિકારીઓનો સહયોગ પણ મળશે
શૈક્ષણિક કાર્યમાં સાવધાન રહો, અડચણો આવી શકે છે
ઉપાય: પીળારંગની મિઠાઇ મંદિરમાં અર્પણ કરવી
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ દારિદ્રય હંત્રે નમઃ ।।

આ પણ વાંચો – RASHI :આ રાશિના જાતકોને આજે સમસ્યાનો મળશે ઉકેલ

આ પણ વાંચો – RASHI : 7 મેના રોજ થશે ગુરુ અસ્ત, આ રાશિઓ માટે ટેન્શન

આ પણ વાંચો – Vallabhacharya Jayanti : શ્રીકૃષ્ણના ભક્ત વલ્લભાચાર્ય કોણ છે, જાણો તેમના વિશે…

Whatsapp share
facebook twitter