+

આ રાશિના જાતકોને આજે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે

આજનું પંચાંગ તારીખ : ૦૪ જાન્યુઆરી ૨૦૨૪, ગુરૂવાર તિથિ : માર્ગશીર્ષ વદ આઠમ નક્ષત્ર : હસ્ત યોગ : અતિગંડ કરણ : બાલવ રાશિ :કન્યા (પ,ઠ,ણ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત :…

આજનું પંચાંગ
તારીખ : ૦૪ જાન્યુઆરી ૨૦૨૪, ગુરૂવાર
તિથિ : માર્ગશીર્ષ વદ આઠમ
નક્ષત્ર : હસ્ત
યોગ : અતિગંડ
કરણ : બાલવ
રાશિ :કન્યા (પ,ઠ,ણ)

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : ૧૨:૨૩થી ૧૩:૦૬ સુધી
રાહુકાળ : ૧૪:૦૫ થી ૧૫:૨૫ સુધી
કાલષ્ટ્મી

મેષ (અ,લ,ઈ)
આજે વિચારો મા અસ્થિરતા રહે
આજે કાર્યક્ષેત્રમાં લાભ મળે
પરિવારમાં સભ્યોને આરોગ્યની પ્રાપ્તિ થાય
ધન પ્રાપ્તિ માટે અટકળો થાય
ઉપાય : આજે હનુમાન ચાલીસાના પાઠ કરવા
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ સંકર્ષણાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજે મનને પરમ શાંતિ મળે
પ્રવાસને લગતા શુભ કાર્યો થાય
આજે વાણીથી ક્લેશ થાય
સ્વાસ્થ્યમાં આજે સારા બદલાવ આવે
ઉપાય : આજે શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ વાસુદેવાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજના દિવસે મહેનતથી લાભ મળે
કાર્યક્ષેત્રમા નીતિ સાચી રાખો
લવ-લાઈફ સકારાત્મક બને
આજે તમાને ભાગ્યનો સાથ મળે
ઉપાય : આજે મંદિરમાં ફળોનું દાન કરવું
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ પ્રદ્યુમ્નાય નમઃ ||

કર્ક (ડ,હ)
આજે વ્યવસાયમાં જોખમ વધે
વેપારમાં આર્થિક સ્થિતિ સારી રહે
આજે શેર-બજારમાં લાભ મળે
જૂના મિત્રોથી લાભ મળે
ઉપાય : આજે ગરીબોને જમાડવા
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ અનિરુદ્ધાય નમઃ ||

સિંહ (મ,ટ)
નવા પ્રોજેક્ટનું આયોજન થાય
આજે આરોગ્યમાં ધ્યાન રાખવું
તમારે મનને શાંત રાખશો
આજે પિતાથી વેપારમાં લાભ મળે
ઉપાય : આજે સત્યનારાયણની કથા કરવી
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ પુરુષોત્તમાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
આજના દિવસે સાવધાન રહેવું
પરિવારમાં શુભ પ્રસંગ થાય
જીવનસાથીસાથે મન દુઃખ થાય
સંતાનની ચિંતા દૂર થાય
ઉપાય : આજે ઘરમાં ગંગાજલ છાટવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ અધોક્ષજાય નમઃ ||

તુલા (ર,ત)
ખેડૂતોને ધન લાભ મળે
તમારી આર્થિક સ્થિતિ બગડે
પરિવારમાં આત્મવિશ્વાસ વધે
માન સન્માનમાં વધારો થાય
ઉપાય : આજે માછલીઓને લોટની ગોળી ખવડાવવી
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ નરસિંહાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
આજે દિવસ વિશેષ બને
શારીરિક ઉર્જામાં વધારો થાય
મિત્રો પાછળ ધન ખર્ચ વધે
આજે વિદ્યાર્થીઓને લાભ મળે
ઉપાય : આજે કીડીયારું પૂરવું
શુભરંગ : ઘાટો લાલ
શુભમંત્ર : ૐ અચ્યુતાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
પરિવારમાં શાંતિ ભંગ થાય
નોકરીમાં સારા લાભ મળે
આજે શબ્દોને મધુર બનાવો
બાળકોની ચિંતા દૂર થાય
ઉપાય : આજે જગન્નાથ ભગવાનન દર્શન કરવા
શુભરંગ : ભગવો રંગ
શુભમંત્ર : ૐ જનાર્દનાય નમઃ ||

મકર (ખ,જ)
સરકારી કાર્યમાં ધ્યાન રાખવું
વેપારમાં આજીવિકા વધે
વ્યાપારમાં બદલાવ આવે
આજે માનસિક ચિંતા વધે
ઉપાય : આજે પુરસોત્તમ ભગવાનની કથા સાંભળવી
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ ઉપેન્દ્રાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આજે ખૂબ વ્યસ્ત રહેશો
કુટુંબ પરિવારનો સાથ મળે
આજે મોટા સલાહકાર બનશો
ક્રોધ અને વાણીમાં સંયમ રાખો
ઉપાય : આજે વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા
શુભરંગ : સિલ્વર
શુભમંત્ર : ૐ હરયે નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે દિવસ શુભ બને
મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થાય
ઓફિસમાં મિત્રોથી લાભ થાય
ઘરનું વાતાવરણ પવિત્ર બને
ઉપાય : આજે દામોદર સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ શ્રીકૃષ્ણાય નમઃ ||
શકે છે
નવા લોકોની મુલાકાત લાભ કારક નિવડ્શે.
ઉપાય : ગણેશજીના 12 નામના પાઠ કરવા
શુભરંગ : ક્રીમ
શુભ મંત્ર : ૐ વિધ્નનાશાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
આજે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
કોઈ જૂના વિવાદને કારણે તમારે કોર્ટમાં જવું પડી શકે છે.
વેપારમાં થોડો ઘટાડો થશે.
તેમજ પરિવારમાં માતા-પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
ઉપાય : શ્રીગણેશ પંચરત્ન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : મારુન
શુભ મંત્ર : ૐ વિનાયકાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આજનો દિવસ તમારા માટે સારો રહેશે.
અટકેલા કામ પૂરા થતાં મન પ્રસન્ન રહેશે.
જૂના મિત્રોની મુલાકાત થાય
તમને તમારી પત્ની તરફથી સહયોગ અને પ્રેમ મળશે.
ઉપાય : આજે ગણેશજીને બુંદીના લાડુ અર્પણ કરવા
શુભરંગ : ઘાટોપીળો
શુભ મંત્ર : ૐ ધૂમ્રકેતવે નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)
આજનો દિવસ શાનદાર રહેશે. વેપારમાં લાભ થશે.
આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.
તમે નવી કાર્ય યોજના પર કામ કરી શકો છો.
નવું વાહન કે મકાન ખરીદી શકો છો.
ઉપાય : ગણેશજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ : વાદળી
શુભ મંત્ર : ૐ ગણાધ્યક્ષાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે.
પારિવારિક જીવનમાં ઉતાર-ચઢાવ આવશે.
કોઈ કામના સંબંધમાં કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે.
પત્ની સાથેના સંબંધો મધુર રહેશે.
ઉપાય : આજે ગણેશજીને ઘી-ગોળ અર્પણ કરવા
શુભરંગ : વાદળી
શુભ મંત્ર : ૐ ભાલચંદ્રાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
તમારા કોઈ સંબંધીનું સ્વાસ્થ્ય આજે બગડી શકે છે.
આજે ગુસ્સા કારણે તમને મોટું નુકસાન થઈ શકે છે.
પરિવારમાં મતભેદ ઉત્પન્ન થઈ શકે છે.
આજે મન પરેશાન રહેશે.
ઉપાય : આજે ગણેશજીને લાલ વસ્ત્રો અર્પણ કરવા
શુભરંગ : સોનેરી
શુભ મંત્ર : ૐ ગજાનનાય નમઃ ||

Whatsapp share
facebook twitter