+

ભારતીય શેરબજારે વધુ એકવાર રચ્યો ઈતિહાસ, રેકોર્ડ બ્રકે સાથે Sensex અને Nifty બંધ

Share Market Update Today: આ સપ્તાહના ચોથા દિવસે પણ Share Market માં રેકોર્ડ બ્રેક ઉછાળો નોંધાયો છે. આજે Sensex અને Nifty માં રેકોર્ડ બ્રેકની સપાટી બંધ થયો છે. Sensex એ…

Share Market Update Today: આ સપ્તાહના ચોથા દિવસે પણ Share Market માં રેકોર્ડ બ્રેક ઉછાળો નોંધાયો છે. આજે Sensex અને Nifty માં રેકોર્ડ બ્રેકની સપાટી બંધ થયો છે. Sensex એ ઈન્ટ્રાડેમાં 77,145 ના સ્તરે પહોંચ્યો છે. તો Nifty એ પણ ઈન્ટ્રાડેમાં 23,481 ના સ્તર પર કારોબાર કરીને બંધ થયો હતો. તે ઉપરાંત Mid Cap માં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

  • Nifty માં 76 પોઈન્ટનો વધારા સાથે 23,399 ની સપાટીએ

  • Bank Nifty માં 48 પોઈન્ટના ઘટાડા સાથે 49,847 આંક પર

  • Bank Nifty ના 12 માંથી 7 શેરમાં ઘટાડો જોવા મળ્યો

તેની સાથે ઑટો મોબાઈલ અને IT કંપનીના શેરમાં ઉછાળો નોંધાયો છે. તેના કારણે Share Market ના બંધ થવાના સમયે Sensex 204 પોઈન્ટના વધારો સાથે 76,811 ની સપાટીએ બંધ થયો હતો. ત્યારે Nifty માં 76 પોઈન્ટનો વધારા સાથે 23,399 ની સપાટીએ બંધ થયો હતો. તો Bank Nifty માં 48 પોઈન્ટના ઘટાડા સાથે 49,847 આંક પર બંધ થયો હતો. તો Mid Cap માં 426 પોઈન્ટના વધારા સાથે 54,652 આંક પર પહોંચ્યો હતો.

Markets close at record high! Nifty at 23,399, Sensex up 204 points; Nifty Midcap 100 outperforms

Markets close at record high! Nifty at 23,399, Sensex up 204 points; Nifty Midcap 100 outperforms

Bank Nifty ના 12 માંથી 7 શેરમાં ઘટાડો જોવા મળ્યો

ત્યારે આજે Sensex ના 30 માંથી 20 શેરમાં ઉછાળો નોંધાયો હતો. તો Nifty ના 50 શેરમાંથી 35 શેરમાં ઉછાળો નોંધાયો હતો. તે ઉપરાંત Bank Nifty ના 12 માંથી 7 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો BSE ના 30 પૈકી Mahindra And Mahindra, Titan And L&T ના શેરમાં 2 નો વધારો આવ્યો છે. તો Indusind Bank, Tech Mahindra, TCS, Ultratech Cement, Vipro અને Bajaj Finance ના શેરમાં 1 નો વધારો આવ્યો છે. તો HUL, ICICI Bank, Axis Bank, Power Grid અને Airtel Bharti ના શેરમાં ઘટાડો આવ્યો છે.

આ પણ વાંચો: SHARE MARKET : સેન્સેક્સ-નિફ્ટી નવા રેકોર્ડ નવી ઊંચાઈએ ખૂલ્યો,આ શેરોમાં ઉછાળો

Whatsapp share
facebook twitter