+

Post Office Scheme: મહિલાઓને માત્ર 2 વર્ષમાં લખપતિ કરી દેશે આ સરકારી યોજના, જાણો… કેટલું કરવું પડશે રોકાણ

Post Office Scheme: સરકારી Scheme ઓ રોકાણ માટે મૂલ્યવાન માનવામાં આવે છે. કારણ કે… એમા કોઈ પણ પ્રકારનું નુકસાન વગર નિશ્ચિત પણે નફો મળે છે. તો સરકારી Scheme ઓ મોટભાગે…

Post Office Scheme: સરકારી Scheme ઓ રોકાણ માટે મૂલ્યવાન માનવામાં આવે છે. કારણ કે… એમા કોઈ પણ પ્રકારનું નુકસાન વગર નિશ્ચિત પણે નફો મળે છે. તો સરકારી Scheme ઓ મોટભાગે ગરીબ લોકોને ફાયદાકારક સાબિત થતી હોય છે. ત્યારે Indian Post Office દ્વારા એવી અનેક Scheme ઓ બહાર પાડવામાં આવી છે, જે Small Saving Scheme સાબિત થઈ શકે છે. ત્યારે આજે પણ એવી Small Saving Scheme વિશે જણાવવામાં આવશે, જેના માધ્યમથી 2 વર્ષની અંદર લાખો રુપિયાની બચત થશે.

  • અન્ય Scheme ઓની તુલનામાં સૌથી લોકપ્રિય સાબિત થઈ

  • Scheme માં TDS માંથી પણ રાહત આપવામાં આવે છે

  • સ્કીમમાં વધુમાં વધુ 2 લાખ રૂપિયાનું રોકાણ કરો

તો આ Scheme ઓ Post Office એ મહિલાઓ માટે જાહેર કરી છે. એટલે કે આ Scheme માં તમે માત્ર 2 વર્ષ માટે જ રોકાણ કરી શકે છે. આ Scheme નું નામ Mahila Samman Saving Certificate છે. આમા એ પણ ખાસ બાબત છે કે, એક મહિલા અનેક ખાતાઓ આ Mahila Samman Saving Certificate ના માધ્યમથી ખોલાવી શકે છે. તો કેન્દ્ર સરકારે Mahila Samman Saving Certificate ને 2023 મા જાહેર કરી હતી. તો ગણતરીના સમયમાં આ Scheme અન્ય Scheme ઓની તુલનામાં સૌથી લોકપ્રિય સાબિત થઈ હતી. તો સરકાર Mahila Samman Saving Certificate Scheme માં 7.5% વ્યાજ આપે છે.

Scheme માં TDS માંથી પણ રાહત આપવામાં આવે છે

તે ઉપરાંત Mahila Samman Saving Certificate Scheme માં વધારેમાં વધારે 2 લાખ રુપિયા સુધીનું જ રોકાણ કરી શકાય છે. તો Mahila Samman Saving Certificate Scheme માં TDS માંથી પણ રાહત આપવામાં આવે છે. તો Mahila Samman Saving Certificate માં TDS લાગૂ કરવામાં આવ્યો નથી. ત્યારે એક વર્ષની અંદર કમાણી 40 થી 50 હજારની વચ્ચે થાય છે. તો Mahila Samman Saving Certificate Scheme અંતર્ગત 10 વર્ષ કે તેના કરતા ઓછી વયની યુવતીઓ પણ પોતાનું ખાતું ખોલાવી શકે છે.

સ્કીમમાં વધુમાં વધુ 2 લાખ રૂપિયાનું રોકાણ કરો

આ Scheme નો લાભ મેળવવા માટે તમારે પોસ્ટ ઓફિસ દ્વારા તેમાં રોકાણ કરવું પડશે. જો તમે 2 વર્ષ માટે Mahila Samman Saving Certificate સ્કીમમાં વધુમાં વધુ 2 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો બે વર્ષમાં વ્યાજની આવક 32044 થશે. કુલ રકમ 232044 હશે, જે તમે ખાતું બંધ કરીને ઉપાડી શકો છો. ખાતું ખોલવા માટે, તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, કેવાયસી અને એક ચેક આપવો પડશે.

આ પણ વાંચે: PMAY Scheme: 11 મહિલાઓ આવાસ યોજનાનો હપ્તો મળતા પતિને તરછોડી, પ્રેમી સાથે થઈ ફરારા!

Whatsapp share
facebook twitter