+

Bajaj CNG Bike Launch: ભારતીય કંપનીએ દુનિયાની પ્રથમ CNG Bike બનાવી, આટલી કિંમતમાં 330 કિમી દોડશે

Bajaj CNG Bike Launch: દેશ દુનિયામાં દરરોજ અનેક બાઈક લોન્ચ થતી હોય છે. ત્યારે ભારતની એક કંપની દ્વારા પ્રથમ CNG Bike Launch કરવામાં આવી છે. ત્યારે Bajaj Auto એ CNG…

Bajaj CNG Bike Launch: દેશ દુનિયામાં દરરોજ અનેક બાઈક લોન્ચ થતી હોય છે. ત્યારે ભારતની એક કંપની દ્વારા પ્રથમ CNG Bike Launch કરવામાં આવી છે. ત્યારે Bajaj Auto એ CNG Bike ને Launch કરી છે. તો Bajaj Auto ની આ CNG Bike નું નામ Bajaj CNG Bike Freedom 125 છે. તે ઉપરાંત તમે Bajaj CNG Bike Freedom 125 ને આજરોજથી બજારમાંથી ખરીદી શકો છો. તો Bajaj CNG Bike Freedom 125 એ અન્ય ઈલેટ્રીક બાઈકની તુલનામાં ઘણી વાજબી કિંમતે બજારમાં મૂકવામાં આવશે.

  • Bajaj CNG Bike દુનિયાની પ્રથમ CNG Bike

  • Bajaj CNG Bike 330 કિમી સુધી ચાલી શકે છે

  • CNG Tank ને બાઈકની સીટ નીચે ગોઠવવામાં આવ્યું છે

ત્યારે Bajaj CNG Bike Freedom 125 ને 95,000 રુપિયા સાથે શરૂઆતની સમયમાં વેહેંચવામાં આવી છે. તો Bajaj CNG Bike Freedom 125 ના ટોપ મોડેલની કિંમત 1.10 લાખ રુપિયા રાખવામાં આવી છે. જોકે Bajaj CNG Bike Freedom 125 એ દુનિયાની સૌ પ્રથમ CNG Bike છે. તો Bajaj CNG Bike Freedom 125 માં 2 લીટરની પેટ્રોલ ટાંકી પણ રાખવામાં આવી છે. તો 2 કિગ્રાનું CNG ટૈકં આપ્યું છે.

Bajaj CNG Bike 330 કિમી સુધી ચાલી શકે છે

તો ચલાવનાર માત્ર એક બટનના આધારે નક્કી કરી શકશે કે, તેમણે Bajaj CNG Bike Freedom 125 ને પેટ્રોલ કે CNG પર ચાલાવવી છે. તો Bajaj Auto એ દાવો કર્યો છે કે, પેટ્રોલ અને CNG મળીને આ Bajaj CNG Bike આશરે 330 કિમી સુધી ચાલી શકે છે. તો Bajaj CNG Bike ના ત્રણ અલગ-અલગ પ્રકાર છે, તેમાં NG04 Drum, NG04 Drum LED અને NG04 Disc LED જોવા મળે છે.

CNG Tank ને બાઈકની સીટ નીચે ગોઠવવામાં આવ્યું છે

BajajAuto launches the world’s first CNG Motorcycle Bajaj Freedom 125 at Pune facility

BajajAuto launches the world’s first CNG Motorcycle Bajaj Freedom 125 at Pune facility

જોકે CNG Tank ને બાઈકની સીટ નીચે ગોઠવવામાં આવ્યું છે. તો આ Bajaj CNG Bike Freedom 125 ને લોન્ચ કરતા પહેલા 11 વાર સેફ્ટી ટેસ્ટ કરવામાં આવ્યા છે. જો Bajaj CNG Bike Freedom 125 કોઈવાર કોઈ 10 ટનના ટ્રક નીચે પણ આવી જશે, તો પણ બાઈકમાં રાખવામાં આવેલું CNG Tank ફોટશે નહીં. તો ચલાવનાર અનેક આધુનિક સુવિધા પણ આપવામાં આવી છે. તો સૌથી પહેલા Bajaj CNG Bike Freedom 125 ને મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજ્યોના બજારમાં વેચાણ માટે મૂકવામાં આવી છે.

આ પણ વાંચો: SHARE MARKET: શેરબજાર ખૂલતાની સાથે સેન્સેક્સમાં 500 પોઈન્ટનો કડાકો

Whatsapp share
facebook twitter