+

અભિનેત્રીએ Bold અને Sex Scenes કરવા પર મૌન તોડ્યું

Bold અને Sex Scenes થી દર્શકોને ચોંકાવી દીધા Ruhani Sharma એ લેખિતમાં દર્શકોને રજૂઆત કરી Agra હિન્દી સિનેમામાં તેણીની પ્રથમ મોટી ફિલ્મ છે Actress Ruhani Sharma Bold Scenes : હાલમાં,…
  • Bold અને Sex Scenes થી દર્શકોને ચોંકાવી દીધા

  • Ruhani Sharma એ લેખિતમાં દર્શકોને રજૂઆત કરી

  • Agra હિન્દી સિનેમામાં તેણીની પ્રથમ મોટી ફિલ્મ છે

Actress Ruhani Sharma Bold Scenes : હાલમાં, Actress Ruhani Sharma સૌથી વધુ ચર્ચાનો વિષય બની રહી છે. તેની પાછળનું કારણે તાજેતરમાં તેની ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્માં Ruhani Sharma એ અનેક Bold અને Sex Scenes આપ્યા હતાં. તો Ruhani Sharma ફિલ્મમાં દર્શાવવામાં આવેલા તમામ Bold અને Sex Scenes સોશિયલ મીડિયા પર એક પછી એક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તે ઉપરાંત અનેક લોકો તેણીની ટીકા પણ કરી રહ્યા છે.

Bold અને Sex Scenes થી દર્શકોને ચોંકાવી દીધા

જોકે Ruhani Sharma ની આ ફિલ્મનું નામ Agra છે. ફિલ્મ Agra એ વર્ષ 2023 માં રિલીઝ થયું હતું. જોકે ફિલ્મ Agra એ એક Adult Film હતી. તો આ Adult Film માં રુહાની શર્માએ અનેક Bold અને Sex Scenes થી દર્શકોને ચોંકાવી દીધા હતાં. જોકે આ પહેલા પણ Ruhani Sharma એ Adult Film Dirty Hari માં કામ કર્યું હતું. પરંતુ Dirty Hari કરતા પણ વધારે Bold અવતારમાં Ruhani Sharma જોવા મળી હતી. ત્યારે Ruhani Sharma એ તાજેતરમાં એક પોસ્ટ કરી છે. તો પોસ્ટમાં Ruhani Sharma એ પોતાના અભિનયને લઈ વાત કરી છે.

આ પણ વાંચો: અભિનેત્રીને પહેલા પુત્ર આપીને વિદેશમાં Boyfriend એ કર્યા લગ્ન, જુઓ ફોટો

 

View this post on Instagram

 

A post shared by Ruhani Sharma (@ruhanisharma94)

Ruhani Sharma એ લેખિતમાં દર્શકોને રજૂઆત કરી

Ruhani Sharma ના ફિલ્મમાંથી અમુક દ્રશ્યો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. તેન કારણે તેને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે Ruhani Sharma એ લેખિતમાં દર્શકોને એક રજૂઆત કરી છે. Ruhani Sharma એ ઈન્સ્ટાગ્રામ પર એક લેખિત પોસ્ટમાં જણાવ્યું છે કે, આ ઘણું નિરાશાજનક છે કે, અમારી મહિનાઓ મહેનતને આવી રીતે નજરઅંદાજ કરવામાં આવી છે. એક આર્ટ ફિલ્મ બનાવવું સરળ હોતું નથી. અનેક પડકારોનો સામનો કરવો પડે છે. જે લોકો ચપટીમાં નિર્ણય લઈ લે છે. તેમણે સમજવું જોઈએ કે, એક આર્ટ ફિલ્મ બનાવવામાં કેટલૂ લોહી-પાણી વેડફાઈ છે. મને ગર્વ છે કે મારી ફિલ્મ કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રશંસા મળી હતી.

 

Agra હિન્દી સિનેમામાં તેણીની પ્રથમ મોટી ફિલ્મ છે

Ruhani Sharma ની ફિલ્મ Agra હિન્દી સિનેમામાં તેણીની પ્રથમ મોટી ફિલ્મ છે. આ પહેલા તેણે 2019 માં Zee5 ની વેબ સિરીઝ Poison અને આ વર્ષે Jio સિનેમાની વેબ ફિલ્મ Blackout માં કામ કર્યું છે. તેલુગુ ફિલ્મોમાં સક્રિય Ruhani Sharma ની ટૂંક સમયમાં તમિલ ફિલ્મ Mask માં જોવા મળશે. તેલુગુમાં તેણે આ વર્ષે Saindhav, Operation Valentine અને Sriranga Neethulu જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

આ પણ વાંચો: કપડાંથી કંટાળી છું, કહીને મહિલા ગાયકે નગ્ન ફોટો કર્યા શેર

Whatsapp share
facebook twitter