+

Dahegam ગટરનાં પાણીથી પરેશાન યુવકે અનોખો વિરોધ કર્યો

ગાંધીનગરનાં દહેગામમાં તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ઘણા સમયથી ઊભરાતી ગટરની સમસ્યા દૂર ન થતાં એક સ્થાનિક યુવકે વેશભૂષા ધારણ કરીને અલગ અંદાજમાં વિરોધ નોંધાવ્યો હતો.…
Whatsapp share
facebook twitter