Surat Policeની મોટી કામગીરી, પથ્થરમારો કરનારા 14 આરોપીઓને ઝડપી પાડ્યા
Surat: ગૃહ રાજ્યમંત્રીએ આપેલા આદેશ બાદ, Surat પોલીસ કમિશનરે રાત્રિ દરમિયાન કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસે ઘર-ઘર જઈને તપાસ કરીને અત્યાર સુધીમાં 14 લોકોની અટકાયત કરી છે. પંડાલમાં સર્જાયેલ…