+

Navsari માં પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ, પૂરનાં પાણી ફરી વળતા લોકોને હાલાકી

વડોદરામાં તારાજી સર્જાયા બાદ હવે નવસારીમાં (Navsari) પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂર્ણાં નદી, અંબિકા નદી અને કાવેરી નદીએ તેની ભયજનક સપાટી વટાવી છે. પૂર્ણાં નદીનાં…
Whatsapp share
facebook twitter