+

રાજકોટ-પડધરી હાઈવે પર યુવકો લગાવી રહ્યા હતા Race

રાજકોટ (Rajkot) માં જામનગર હાઇવે પર વાહનોની Race લગાવી જુગાર રમાતો હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છ. માત્ર 3 હજાર માટે યુવકો જીવ સટોસટની રેસ લગાવતા હતા અને તેનો વિડીયો…

રાજકોટ (Rajkot) માં જામનગર હાઇવે પર વાહનોની Race લગાવી જુગાર રમાતો હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છ. માત્ર 3 હજાર માટે યુવકો જીવ સટોસટની રેસ લગાવતા હતા અને તેનો વિડીયો મોતને દોસ્તી નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અપલોડ પણ કરાતો હતો. રેસ લગાવી પોતાની જીંદગી પર દાવ લગાડનારા આ યુવકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter