+

વરસાદથી બચવા રિક્ષામાં બેઠેલા કપલ સાથે જે થયું તે જોઈને તમે હસવાનું રોકી શકશો નહીં

આજકાલ સોશિયલ  મીડિયા પર લાખોમાં વિડીયો  વાયરલ થતાં  હોય છે ત્યારે કયો વિડીયો ક્યારે વાયરલ  થશે તેનો ખ્યાલ રહેતો નથી. સોશિયલ મીડિયા પર અમુક એવા વિડીયો હોય છે જે આપણાં દીલને સ્પર્શી જતાં હોય છે. તો કયારેક એવા પણ  વિડીયો  હોય છે જે જોઈને તમે હસવાનું રોકી  શકશો નહીં. ત્યારે આ વાયરલ થઈ રહેલો  વિડીયો  જોઈને તમે પણ હસવાનું રોકી  શકશો નહીં.ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વિડીયોમાં તમે જોઈ શકો
આજકાલ સોશિયલ  મીડિયા પર લાખોમાં વિડીયો  વાયરલ થતાં  હોય છે ત્યારે કયો વિડીયો ક્યારે વાયરલ  થશે તેનો ખ્યાલ રહેતો નથી. સોશિયલ મીડિયા પર અમુક એવા વિડીયો હોય છે જે આપણાં દીલને સ્પર્શી જતાં હોય છે. તો કયારેક એવા પણ  વિડીયો  હોય છે જે જોઈને તમે હસવાનું રોકી  શકશો નહીં. ત્યારે આ વાયરલ થઈ રહેલો  વિડીયો  જોઈને તમે પણ હસવાનું રોકી  શકશો નહીં.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે વરસાદ પડી રહ્યો છે ત્યારે  આ વરસાદથી બચવા માટે એક પ્રેમી યુગલ દોડીને રિક્ષામાં બેસી જાય છે.પછી તેમની સાથે જે થયું તે જોઈને તમે તમારું હસવાનું રોકી  શકશો  નહીં.
ભારે  વરસાદને કારણે બંને જે રિક્ષામાં બેઠા હતા તે અચાનક પાછળની બાજુએ ઊંધી થતાં પ્રેમી યુગલ ઊંધું પડ્યું. જે જોઈને લોકો પણ પોતાનું હસવું રોકી શક્યા  નહીં. ત્યારે આ રિક્ષાવાળો કપલને બહાર કાઢવાનો પ્રયત્ન કરતો જોવા મળે છે.
આ  વિડીયો  જોઈને લોકો આ કપલની ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. જોકે આ વિડીયોને અત્યાર સુધીમાં 87 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
Whatsapp share
facebook twitter