Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમેરિકા 2.5 લાખ ભારતીય યુવાનોને દેશમાંથી હાંકી કાઢશે, જાણો કારણ…

10:57 AM Jul 27, 2024 | Aviraj Bagda

Indian-Americans deportation: આજના જમાનામાં દરેક ભારતીયનું સપનું હોય છે કે, તેઓ વિદેશની એકવાર મુલાકાત કરે. અને તેમાં પણ Green Card જવું એ ઘણા ભારતીયોનું સપનું છે. ઘણા લોકો વર્ક વિઝા લઈને Green Card માં સ્થાયી થાય છે, જોકે તેની પાછળનું મુખ્ય કારણ શિક્ષણ હોય છે. પરંતુ હવે, 2.5 લાખથી વધુ ભારતીયોને Green Card માંથી નીકાળવામાં આવવાના છે. એવું સામે આવ્યું છે કે, Green Card ટૂંક સમયમાં લાખો ભારતીય યુવાઓને દેશમાં પરત મોકલવાનું છે. ત્યારે આ યાદીમાં મુખ્યત્વ ભારતીય-અમેરિકના લોકો મોખરે સ્થાન ધરાવે છે.

  • માતાપિતાના વિઝા પર US માં રહેવાની મંજૂરી નથી

  • આવા કિસ્સામાં બાળકે પુખ્ત વયે અરજી કરવી પડશે

  • બાળકને Green Card મળશે તેની કોઈ ગેરંટી નથી

American Policy અનુસાર ભારતીય યુવાઓ 21 વર્ષની ઉંમર સુધી જ તેમના માતાપિતા પર નિર્ભર રહી શકે છે. યુવાઓ 21 વર્ષના થાય પછી તેમના માતાપિતાના વિઝા પર US માં રહેવાની મંજૂરી નથી. આવી સ્થિતિમાં ઘણા ભારતીયો તેમના બાળકો સાથે Green Card માં સ્થાયી થયા છે. પરંતુ જ્યારે તેમના બાળકો 21 વર્ષના થશે, ત્યારે તેમને ભારત પાછું આવવું પડશે. માતા-પિતાના વિઝા પર Green Card માં રહેતા બાળકોને ડોક્યુમેન્ટ ડ્રીમર્સ કહેવામાં આવે છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ડોક્યુમેન્ટ ડ્રીમર્સમાં ઘણા ભારતીયોના બાળકો પણ સામેલ છે.

આવા કિસ્સામાં બાળકે પુખ્ત વયે અરજી કરવી પડશે

તમને જણાવી દઈએ કે નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી (NFAP) એ Green Card માં નાગરિકતાનો અભ્યાસ કર્યો છે. જેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ મુજબ લગભગ 12 લાખ ભારતીયો Green Card વિઝાની રાહ જોઈ રહ્યા છે. ઈમિગ્રેશન એન્ડ નેચરલાઈઝેશન એક્ટ (INA) અનુસાર, જો કોઈ બાળક 21 વર્ષની ઉંમર પહેલા કાયદેસર પરમેનેન્ટ રેસિડેન્ટ (LPA) સ્ટેટસ માટે અરજી કરે અને Green Card મેળવતા પહેલા 21 વર્ષનું થઈ જાય. પછી તેની અરજી રદ કરવામાં આવશે. આવા કિસ્સામાં બાળકે પુખ્ત વયે અરજી કરવી પડશે, નહીં તો તેણે દેશ છોડવો પડશે. આ પ્રક્રિયાને વૃદ્ધાવસ્થા કહેવામાં આવે છે.

બાળકને Green Card મળશે તેની કોઈ ગેરંટી નથી

American Policy અનુસાર 21 વર્ષના થયા પછી, બાળકને Green Card મેળવવા માટે લાંબી રાહ જોવી પડશે. જોકે બાળકને Green Card મળશે તેની કોઈ ગેરંટી નથી. શક્ય છે કે તેની અરજી રદ કરવામાં આવે. આવી સ્થિતિમાં 2.5 લાખ બાળકોનું ભવિષ્ય હવે જોખમમાં છે. US ના 43 સાંસદોએ આ સમસ્યાનું ધ્યાન રાખવાનું કહ્યું છે. સાંસદોએ બિડેન પ્રશાસનને પત્ર લખીને જણાવ્યું હતું કે આ યુવાનો Green Card માં મોટા થયા છે. US સ્કૂલ સિસ્ટમમાં તેમનું શિક્ષણ મેળવે છે અને અમેરિકન સ્કૂલમાંથી સ્નાતકની ડિગ્રી મેળવે છે. જોકે, કાયમી નિવાસીનો દરજ્જો મેળવવા માટે તેમને દાયકાઓ સુધી રાહ જોવી પડે છે.

આ પણ વાંચો: રૂપિયાનું તો નહીં, પણ વૈજ્ઞાનિકોને સોનાનું વૃક્ષ મળી આવ્યું છે