Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Painkillers દવા લેવાના શું છે નુકસાન ?

10:56 PM Jul 30, 2023 | Hardik Shah

ઘણા લોકો શરીરમાં સામાન્ય દુ:ખાવો થાય તો પણ Painkillers ની દવા લેતા હોય છે. પણ શું તમને ખબર છે આ દવાથી શરીરને કેટલું નુકસાન થાય છે. એવો દાવો કરવામાં આવે છે કે દરરોજ Painkillers લેવાથી લીવર ડેમેજ, એક્યુટ ગેસ્ટ્રાઇ-ટિસ, પેટને આડઅસર કિડનીને નુકસાન જેવી અનેક સમસ્યામાથું ઊંચકી શકે છે.