Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Wedding Viral Video: લગ્નના સ્ટેજ પર દુલ્હનના આશિકે દુલ્હાને ઢોર માર માર્યો

10:08 PM May 21, 2024 | Aviraj Bagda

Wedding Viral Video: હાલમાં, Wedding નો સમયગાળો ચાલી રહ્યો છે. ત્યારે Social Media માં Wedding ને સંWedding અનેક વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં દુલ્હા-દુલ્હન ગ્રાન્ડ એન્ટ્રી કરતા જોવા મળે છે. પરંતુ હાલમાં જે સીન વાયરલ (Viral Video) થઈ રહ્યો છે તેણે બધાને ચોંકાવી દીધા છે.

  • Weddingમાં દુલ્હનનો આશિક આવ્યો

  • આશિકે દુલ્હાને સ્ટેજ માર માર્યો

  • બંને શાળામાં એક સાથે ભણેલા પણ હતા

તાજેતરમાં Social Media પર એક Wedding નો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દરેક લોકો દુલ્હા-દુલ્હનને ભેટ આપી રહ્યા છે. પરંતુ ત્યારે એક વ્યક્તિ આવીને કંઈક એવું કરે છે કે તેને જોઈને સૌ (Viral Video) લોકો તે વ્યક્તિને માર લાગે છે. આ વીડિયો ગણતરીના કલાકોમાં Social Media પર ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Income Tax: રૂપિયામાં આવક કરતા ચાવાળાને આયકર વિભાગે કરોડોની નોટિસ ફટકારી

અજાણ્યા યુવકે દુલ્હાને સ્ટેજ માર માર્યો

વીડિયોમાં જોઈ શકાય છે Wedding નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેજ પર હાજર દુલ્હા-દુલ્હનને લોકો એક (Viral Video) પછી એક ભેટ આપી રહ્યા છે. તે ઉપરાંત દરેક લોકો દુલ્હા-દુલ્હન સાથે ફોટો (Viral Video) પણ પડાવી રહ્યા છે. આ દરમિયાન એક યુવક સ્ટેજ પર આવે છે. તે પહેલા દુલ્હનને ભેટ આપે છે. ત્યારે તે દુલ્હનની બાજુ બેઠેલા દુલ્હાને મારવા લાગે છે.

આ પણ વાંચો: Girlfriend Viral Video: સરા-જાહેર દીકરાની માતાએ દીકારાની Girlfriend ને મેથીપાક ચખાડ્યો

બંને શાળામાં એક સાથે ભણેલા પણ હતા

આ જોઈને સ્ટેજ પર હાજર લોકો આવી જાય છે. જોકે શરુઆતમાં જ યુવકે પૂરાજોરથી (Viral Video) માર માર્યો હોવાને કારણે દુલ્હેરાજા ઘાયલ થઈ જાય છે. તે ઉપરાંત Wedding માં હાજર લોકોએ યુવકને (Viral Video) પણ સારો એવો મેથીપાક ચખાડ્યો હતો. તો બીજી તરફ એવું પણ જાણવા મળી રહ્યું છે કે, દુલ્હન અને અજાણ્યો યુવક ભૂતકાળમાં ગર્લફ્રેન્ડ અને બોટફ્રેન્ડ હતા. બંને શાળામાં એક સાથે ભણેલા પણ હતા.

આ પણ વાંચો: Burglary Crime: મહિલાઓ ચૂડીદાર વસ્ત્રો સાચવીને રાખજો, ચોરી કરવા ચોરોનો નવો કીમિયો