Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ફ્લાઈટમાં માસ્ક પહેરવું ફરજિયાત, DGCAએ તમામ એરલાઈન્સને આપ્યો આદેશ

05:38 AM Apr 17, 2023 | Vipul Pandya

દિલ્હી શહેર  અને  રાજ્યોમાં વધી રહેલા કોરોના કેસ બાદ DGCAએ મુસાફરો માટે ગાઈડલાઇન જાહેર કરી છે. જે માં  કોવિડના વધતા કેસોને ધ્યાનમાં રાખીને મુસાફરોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું અને વિમાનમાં માસ્ક પહેરવાનું  ફરજિયા રહેશે. 
ત્યારે  દેશના ઘણા રાજ્યોમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજધાની દિલ્હીની હાલત સૌથી વધુ  ખરાબ થતી  જાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં દરરોજ 2 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. જ્યારે સરેરાશ 8 થી 10 લોકોના મોત થઈ રહ્યા છે. જોકે, રાહતની વાત એ છે  કે મંગળવારે 1000થી ઓછા નવા કેસ નોંધાયા હતા. તેમ છતાં, આરોગ્ય વિભાગે લોકોને કોરોના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવા અને માસ્ક પહેરવા વિનંતી કરી છે. કેન્દ્ર સરકારે પણ કોરોનાના કેસને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
DGCAનવી ગાઈડલાઇન 
રાજ્યોમાં કોરોનાના કેસ ધ્યાને લઈ  DGCAએ મુસાફરો માટે નવી ગાઈડલાઈની  જાહેરાત  કરી છે. હવે મુસાફરોએ કોરોના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. 
દિલ્હીમાં કોરોના કેસમાં સતત વધારો 
દિલ્હીમાં ટેસ્ટ  હેલ્થ બ્યૂરો  દ્વારા  સજા થયેલા  દર્દીઓના  આંકડા  સામે  આવ્યા છે. 1ઓગસ્ટથી હોસ્પિટલમાં દાખલ  થયેલા  દર્દીઓમાં  વધારો  જોવા  મળ્યો  છે  હોસ્પિટલમાં  370  કોરોનાના 
દિલ્હીમાં કોરોના  દર્દીઓની સંખ્યા વધારો 
દિલ્હી સ્ટેટ હેલ્થ બ્યૂરો  દ્વારા જાહેર  કરાયેલા આંકડાઓ 1 ઓગસ્ટથી હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા  મળ્યો છે. હોસ્પિટલમાં 307 કોવિડ દર્દીઓમાંથી, આંકડો વધીને 588 થયો છે, જ્યારે 205 વેન્ટિલેટર  પર છે અને 22 વેન્ટિલેટર  પર છે. ત્યારે  ICUમાં  1 લી થી 16 ઓગસ્ટ સુધીમાં 202 થયા છે.