+

આ સમુદ્રી જીવ ખાવાથી વૃદ્ધ થશે યુવાન અને યુવાન થશે બાળક, વાંચો લેખ

પાણીમાં પોતાના શરીરનો પાછળનો ભાગ વિકસિત કરે છે Mnemiopsis leidyi તરીકે ઓળખવામાં આવી છે Mnemiopsis leidyi નો આકાર ફેફસા જેવો હોય છે Sea walnut : જો એવું થાય તો, કે……
  • પાણીમાં પોતાના શરીરનો પાછળનો ભાગ વિકસિત કરે છે

  • Mnemiopsis leidyi તરીકે ઓળખવામાં આવી છે

  • Mnemiopsis leidyi નો આકાર ફેફસા જેવો હોય છે

Sea walnut : જો એવું થાય તો, કે… તમારું શરીર વૃદ્ધમાંથી ફરી યુવાન અવસ્થામાં રૂપાતંર થઈ જાય. એટલે કે… જેમ સમય પસાર થાય, તેની સાથે તમે પણ ફરીથી યુવાન થશો. જોકે આ વાત તમને કલ્પના સ્વરૂપે લાગતી હશે. પરંતુ આ વિચાર તમારો તદ્દન ખોટો છે. કારણ કે… એ જળચર પ્રાણી મળી આવ્યું છે. જેનું સેવન કરવાથી વૃદ્ધ વ્યક્તિઓ ફરીથી જવાન થઈ શકે છે. આ સમુદ્ધના જીવમાં ઉંમર ઘટાડવાની ક્ષમતા છે.

પાણીમાં પોતાના શરીરનો પાછળનો ભાગ વિકસિત કરે છે

ત્યારે આ જળચર પાણીનું નામ atlantic comb jelly છે. તે ઉપરાંત વૈજ્ઞાનિકો આ જળચર પ્રાણીને સમદ્રી અખરોટ કહે છે. જ્યારે સ્વાસ્થ્ય બગડ્યું હોય, અથવા કોઈ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હોય. ત્યારે આ atlantic comb jelly નું જો સેવન કરે છે. તો તેના સ્વાસ્થ્ય અને ઈજાની તો સારવાસ થાય છે, પરંતુ તેની સાથે તેની ઉંમરમાં પણ ઘટાડો થાય છે. કારણ કે… atlantic comb jelly એ પાણીમાં પોતાના શરીરનો પાછળનો ભાગ વિકસિત કરે છે.

આ પણ વાંચો: Space માંથી મળી આવ્યો વધુ એક સુર્ય, વૈજ્ઞાનિકો ફસાયા ચક્રવ્યૂહમાં

Mnemiopsis leidyi તરીકે ઓળખવામાં આવી છે

atlantic comb jelly એ પોતાની પાછળ લાર્વામાં રૂપાતંર કરે છે. જે તેના શરીરનો એ ભાગ હોય છે. જેના માધ્યમથી તે શિકારને સકંજામાં લાવે છે. atlantic comb jelly એ પ્રકાશમય સાથે એક અમિબાના કોષ જેવું દેખાય છે. એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, atlantic comb jelly એ ત્રીજી જ્ઞાત પશુ પ્રજાતિ છે. અને પ્રથમ પજાતિ છે જે પોતાની ઉંમરને જીવનના પ્રથમ ચરણમાં લાવીને મૂકે છે. આ atlantic comb jelly એ યૂરોપ અને એશિયાના સમુદ્રમાં ખુબ જ ઝડપ રીતે વિકસિત થઈ રહ્યા છે. તાજેતરમાં તે comb jelly મળી આવી છે તે, Mnemiopsis leidyi તરીકે ઓળખવામાં આવી છે.

Mnemiopsis leidyi નો આકાર ફેફસા જેવો હોય છે

આ Mnemiopsis leidyi નો આકાર ફેફસા જેવો હોય છે. તેને લઈ વૈજ્ઞાનિકોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે કે, આ ઘટનાની પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે છે. જોકે આ atlantic comb jelly એ સૌથી વધુ ભૂમધ્ય સાગર, બાલ્ટિક અને ઉત્તરી સાગર સાથે કાળા અને કૈસ્પિયન સાગરમાં પણ ઝડપથી વિકસિ રહ્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર લાંબા સમય સુધી જહાજના પેટાળમાં Mnemiopsis leidyi એ પાણીમાં જીવિત રહી શકે છે. જોકે Mnemiopsis leidyi પર એક વિશેષ પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Elon Musk અને Donald Trump આવ્યા એક સાથે, ટેકનોલોજીમાં કરશે….

Whatsapp share
facebook twitter