+

Surat માં વરાછાની ડાયમંડ કંપનીમાં કર્મચારીઓનો હોબાળો

સુરતમાં વરાછાની ડાયમંડ કંપનીમાં કર્મચારીઓએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. સેલેરી અને બોનસને લઈને કર્મચારીઓ દ્વારા ઊગ્ર વિરોધ નોંઘાવવામાં આવ્યો હતો. દિવાળીનાં લાભ આપવાની ના પાડતા કર્મચારીઓએ આ વિરોધ દાખવ્યો હતો.…
Whatsapp share
facebook twitter