Surat : ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi એ મમતા સરકાર પર કર્યા આકરા પ્રહાર!
સુરતમાં ફરી એકવાર પ.બંગાળ વર્સીસ ગુજરાત જોવા મળ્યું! ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સુરતમાં મમતા સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, GDP શેરિંગમાં ગુજરાતે પ. બંગાળને પાછળ મૂકી…