Vadodara ની દુષ્કર્મની ઘટનાને લઈ ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi થયા ભાવુક
Vadodara: વડોદરાની દુષ્કર્મની ઘટનાને લઈ ગૃહરાજ્યમંત્રી ભાવુક થયા હતાં. નોંધનીય છે કે, સુરતમાં નવરાત્રી કાર્યક્રમમાં ભાવુક થઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘મારી ગુજરાતની દીકરી…