Jamnagar: Rahul Gandhi ને જાનથી મારી નાખવાની ધમકી મુદ્દે જામનગરમાં વિરોધ
વિપક્ષ નેતા રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી મુદ્દે જામનગરમાં વિરોધ પ્રદર્શન થયા છે. જામનગર શહેર કોંગ્રેસે DySP ને લેખિતમાં જાણ કરી છે. ભાજપનાં નેતાઓએ બફાટ કરી રાહુલ ગાંધીની જીભ…