+

Ambaji : ભાદરવી પૂનમે માં અંબાને Gold નું દાન, જાણો કિંમત

ભાદરવી પૂનમે અંબાજીમાં 2 ભકતોએ સોનાનો હાર અને લગડીનું દાન કર્યું છે. હારનું વજન 225.520 ગ્રામ, જેની કિંમત 15,33,501 રૂપિયા છે. જ્યારે, બીજા એક ભક્ત દ્વારા 250 ગ્રામ સોનું દાન…
Whatsapp share
facebook twitter