+

આ બાળકે ગીત પર કર્યો જબરદસ્ત ડાન્સ,VIDEO થયો વાયરલ

સોશિયલ મીડિયા પર આજકાલ  લાખોમાં  વિડીયો  વાયરલ  થતાં  હોય છે ત્યારે  કયો વિડીયો  ક્યારે  વાયરલ  થશે  તેનો ખ્યાલ  રહેતો  નથી. આજ કાલ  સોશિયલ  મીડિયા  પર  અમુક  એવા  વિડીયો  હોય છે જે તમારા  દીલને  સ્પર્શી  જતાં  હોય છે તો અમુક  એવા  પણ  વિડીયો હોય છે જે જોઈને તમે હસવાનું  રોકી શકશો  નહીં.ત્યારે આ વાયરલ  થઈ રહેલો બાળકનો વિડીયો  ખરેખર ક્યૂટ છે. તે જે રીતે ડાન્સ કરી રહ્યો છે તે જોઈને લાગે છે કà«
સોશિયલ મીડિયા પર આજકાલ  લાખોમાં  વિડીયો  વાયરલ  થતાં  હોય છે ત્યારે  કયો વિડીયો  ક્યારે  વાયરલ  થશે  તેનો ખ્યાલ  રહેતો  નથી. આજ કાલ  સોશિયલ  મીડિયા  પર  અમુક  એવા  વિડીયો  હોય છે જે તમારા  દીલને  સ્પર્શી  જતાં  હોય છે તો અમુક  એવા  પણ  વિડીયો હોય છે જે જોઈને તમે હસવાનું  રોકી શકશો  નહીં.
ત્યારે આ વાયરલ  થઈ રહેલો બાળકનો વિડીયો  ખરેખર ક્યૂટ છે. તે જે રીતે ડાન્સ કરી રહ્યો છે તે જોઈને લાગે છે કે લોકો તેને જોઈને શું વિચારશે તેનાથી કોઈ ફરક પડતો નથી, તેણે માત્ર તેના ડાન્સને એન્જોય કરવાનો છે. આ  વિડીયો જોઈને તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે. આ  વિડીયો  થોડી  જ કલાકોમાં  હજારો લોકોએ જોયો છે. 

આ  વિડીયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ  વિડીયોમાં દેખાતો બાળક પણ લોકોનો પ્રેમ મેળવી રહ્યો છે. આપને  જણાવી દઈએ કે વિડીયોને અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વિડીયોને એક હજારથી વધુ લોકોએ રિટ્વીટ પણ કર્યો છે. એટલું જ નહીં સાત હજારથી વધુ લોકોએ આ  વિડીયોને  લાઈક પણ કર્યો છે.
જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તે બાળકના ફેન બની રહ્યા છે. બાળકોના ડાન્સના વિડીયો સોશિયલ મીડિયા પર અવારનવાર લોકોના દિલ જીતી લે છે. હાલમાં જ મેટ્રોમાં નાના બાળકોના ડાન્સનો વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો. 
Whatsapp share
facebook twitter