+

કોઈ અડચણ વગર રામ મંદિરનું નિર્માણ થયું : સી. આર. પાટીલ

ભગવાન પોતાની રામનગરીમાં બિરાજમાન થઈ ચક્યું છે. આખા ભારતભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે નામ લીધા વગર વિરોધીઓ પર વાર કર્યા હતા. તેમણે…

ભગવાન પોતાની રામનગરીમાં બિરાજમાન થઈ ચક્યું છે. આખા ભારતભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે નામ લીધા વગર વિરોધીઓ પર વાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે – “રામનું અસ્તિત્વ ન સ્વીકારવું તેવા લોકો પણ છે”  પરંતુ PM મોદીએ સૌને સાથે રાખીને મંદિરનું નિર્માણ કર્યું.

આ પણ વાંચો — Ayodhya Ram Mandir : પ્રાણ પ્રતિષ્ઠા થતા જ કંગનાએ લગાવ્યા જય શ્રી રામના નારા

 

Whatsapp share
facebook twitter