+

Asaduddin Owaisi ની સભામાં પાકિસ્તાન ઝીંદાબાદના લાગ્યા નારા

બુધવારે ગિરિડીહના ડુમરીમાં કેબી હાઈસ્કૂલ મેદાનમાં આયોજિત ચૂંટણી સભાને સંબોધિત કરતા સમયે AIMIM ના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીની હાજરીમાં કેટલાક યુવાનોએ ‘પાકિસ્તાન ઝિંદાબાદ…’ના નારા લગાવ્યા હતા. તે સમયે ઓવૈસી હાજર જનતાને…
Whatsapp share
facebook twitter