+

ખાલિસ્તાની આતંકી પર NIA ની લાલ આંખ

ખાલિસ્તાની સમર્થનોને લઇને ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવનો ચાલી રહ્યો છે. ત્યારે ભારતે પણ મક્કમ નિર્ધાર કર્યો છે કે, ખાલિસ્તાની આતંકવાદીઓને કોઇપણ સંજોગોમાં તે સબક શીખવાડશે. ત્યારે NIA એ પંજાબ…

ખાલિસ્તાની સમર્થનોને લઇને ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવનો ચાલી રહ્યો છે. ત્યારે ભારતે પણ મક્કમ નિર્ધાર કર્યો છે કે, ખાલિસ્તાની આતંકવાદીઓને કોઇપણ સંજોગોમાં તે સબક શીખવાડશે. ત્યારે NIA એ પંજાબ સ્થિત પન્નુના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમા પણ ખુલાસાઓ થયા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter