+

જમ્મુ-કાશ્મીરમાં એકવાર ફરી પાકિસ્તાન થયું બેનકાબ

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોએ સરહદ પારથી ભારતમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. અહીં સુરક્ષાદળો અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બે આતંકીઓને ઠાર કર્યા છે. ન્યૂઝ એજન્સી PTI એ સુરક્ષા અધિકારીઓને…
Whatsapp share
facebook twitter