+

ભાજપ PM Modi ના જન્મદિવસને બનાવશે ખાસ, જુઓ કેવી રીતે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના સાંસદોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિવસની ઉજવણી માટે 17 સપ્ટેમ્બરે દેશભરમાં ‘સેવા પખવાડિયું’નું આયોજન કરવા જણાવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નડ્ડાએ સાંસદો સાથે…
Whatsapp share
facebook twitter