દિલ્હીમાં ભાજપની સંસદીય દળની બેઠક, PM મોદી સાંસદોને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓમાં તમામ પક્ષ હવે વ્યસ્ત હોય તેવું દેખાઇ રહ્યું છે. તો બીજી તરફ વિપક્ષ પણ કેન્દ્રમાં મક્કમતાથી બેઠેલા ભાજપને હરાવવા માટે પૂરેપૂરી તૈયારીઓ કરી રહ્યું છે. બંને…