+

આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં બે પેસેન્જર ટ્રેનો વચ્ચે ટક્કર

આંધ્રપ્રદેશથી ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં વિશાખાપટ્ટનમથી રાયગડા જતી પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી .આ ટ્રેન દુર્ઘટનામાં 6 મુસાફરોના મોત થયા છે અને 40થી…
Whatsapp share
facebook twitter