+

Surat: વડાપ્રધાનના પ્રવાસને લઈ સુરતમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની બેઠક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરત આગમન ને લઈ શહેર ભાજપ અને પાલિકા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.છેલ્લા એક અઠવાડિયાથી ખાસ સફાઈ ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે.જ્યાં પ્રધાનમંત્રી…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરત આગમન ને લઈ શહેર ભાજપ અને પાલિકા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.છેલ્લા એક અઠવાડિયાથી ખાસ સફાઈ ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે.જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરત આગમન પૂર્વે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું છે કે,આ એક ઐતિહાસિક ક્ષણ બનવા જઈ રહી છે.ડાયમંડ બુર્સ એ સરકારી સાહસ છે.પેન્ટાગોન કરતા પણ મોટી ઇમારત સુરતમાં.બની છે.ડાયમંડ બુર્સની શરૂવાત સાથે કસ્ટમ ની સુવિધા આપવાની પણ સૂચના પ્રધાનમંત્રી દ્વારા આપી દેવામાં આવી છે.ડાયમંડ બુર્સના કારણે ગુજરાતમાંથી કેન્દ્ર સરકારની આવકમાં પણ વધારો થવાનો છે

Whatsapp share
facebook twitter