રાજ્યભરમાં ગણેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિવિધ થીમો પર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે સુરત શહેરમાં Aquarium થીમ પર ગણેશ પંડાલ બનાવાયો છે. લોકો જ્યારે અહીં આવે છે તો થોડીવાર માટે વિચારતા રહી જાય છે કે આ Aquarium છે કે ગણેશ પંડાલ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે