+

જુઓ લગ્નની છાબ લઇ જવાની અનોખી રીત, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ

લગ્ન સમયમાં દરેક પરિવાર અલગ અલગ રીતે સેલિબ્રેશન કરતો હોય છે. પરંપરા સાથે  સંસ્કૃતિનો સમન્વય દરેક સામાજીક પ્રંગોની ઓળખ છે. ત્યારે  સોશિયલ મીડિયા પર વાયરલ આ વિડીયોમાં એક કુંટુંબમાં લેવાયેલા લગ્નની રીત રિવાજ બતાવે છે. ગુજરાતી કુટુંબના આ અનોખો વિડીયોમાં લગ્નની છાબ આપવાની રીત અનોખી રીતે નિભાવવામાં આવી રહ્યી છે. નવવધૂ માટે સાસારી પક્ષ તરફથી સાજ શણગારની છાબ લઇ જવાની પ્રથાવર્ષોથી હિ
લગ્ન સમયમાં દરેક પરિવાર અલગ અલગ રીતે સેલિબ્રેશન કરતો હોય છે. પરંપરા સાથે  સંસ્કૃતિનો સમન્વય દરેક સામાજીક પ્રંગોની ઓળખ છે. ત્યારે  સોશિયલ મીડિયા પર વાયરલ આ વિડીયોમાં એક કુંટુંબમાં લેવાયેલા લગ્નની રીત રિવાજ બતાવે છે. ગુજરાતી કુટુંબના આ અનોખો વિડીયોમાં લગ્નની છાબ આપવાની રીત અનોખી રીતે નિભાવવામાં આવી રહ્યી છે. 
નવવધૂ માટે સાસારી પક્ષ તરફથી સાજ શણગારની છાબ લઇ જવાની પ્રથા
વર્ષોથી હિંદુ વિધિથી યોજાતા લગ્નમાં આ એક અનોખો રિવાજ છે. આ પરંપરામાં નવવધૂ માટે સાસારી પક્ષ તરફથી સાજ શણગારની છાબ લઇ જવાની પ્રથા છે. જેમાં વર પક્ષના જાનૈયાઓ વાજતે ગાજતે આવનાર નવવધૂ માટે શણગાર લઇ જાય છે. જૂના જમાનામાં મહિલાઓ માથા પર થાળ સજાવીને છાબ લઇ જવાનો રિવાજ હતો. ત્યારે આજે આધુનિક સમયમાં ટેક્નોલોજી સાથે ટ્રિકનો ઉપયોગ કરી આ પરિવાર ટ્રોલી ટ્રેનમાં છાબ લઇ જતો નજરે પડે છે. જાણે પરિવાર નવવધૂને આવકારવાં છાબને વિશેષ રીતે શણગારીને લઇ જઇ રહ્યો છે. 
Whatsapp share
facebook twitter