Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Varun Gandhi Letter: મને યાદ છે વર્ષ 1983 નો એ દિવસ જ્યારે માતાની આંગળી પકડી….

04:59 PM Mar 28, 2024 | Aviraj Bagda

Varun Gandhi Letter: તાજેતરમાં ભાજપે (BJP) લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માટે ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં કુલ 111 લોકસભાની બેઠકો પર ઉમેદવાર (BJP Candidate List) ના નામ જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ આ યાદીમાં બે મોટા ખુલાસાઓ કરવામાં આવ્યા હતા. આ યાદીમાં પ્રથમ સૌથી મોટો અને મહત્વનો ખુલાસાઓ કર્યા હતા કે… ભાજપ (BJP) દ્વારા હિમાલચલ પ્રદેશ (Himachal Pradesh) માં લોકસભાની ટિકિટ આપવામાં આવી છે.

  • ભાજપે લોકસભા ચૂંટણી 2024 માં વરૂણ ગાંધીની ટિકિટ કપી
  • વરૂણ ગાંધીએ પીલીભીત જનતાને ભાવૂક પત્ર લખ્યો
  • પીલીભીતની જનતાની સેવા કરવાની તક મળી

BJP Candidate List, Lok Sabha Election

જે પૈકી ભાજપે (BJP) લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માટે હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) ની મંડી બેઠક પરથી Bollywood Actress Kangana Ranaut ને ટિકિટ આપી છે. તે ઉપરાંત Pilibhitની બેઠકને લઈ ભાજપે (BJP) બીજો અને સૌથી અગત્યનો ખુલાસો કર્યો હતો. તેના અંતર્ગત BJP દ્વારા Pilibhit ની બેઠક પરથી વરૂણ ગાંધીનું નામ યાદીમાંથી કાપી નાખ્યું હતું. તેમના બદલે Pilibhit બેઠક પર જિતિન પ્રસાદને ઉમેદવારી સોંપવામાં આવી છે. જોકે ભાજપની આ 5મી યાદીમાં મેનકા ગાંધીને યુપીની સુલ્તાનપુરથી ઉમેદવારી આપવામાં આવી છે.

વરૂણ ગાંધીએ પીલીભીત જનતાને ભાવૂક પત્ર લખ્યો

જોકે આજરોજ ભાજપ સાંસદ વરૂણ ગાંધીએ જનતા સમક્ષ તેમણે લખલો ભાવૂક પત્ર જાહેર કર્યો છે. વરૂણ ગાંધીએ Pilibhit ની બેઠક પર ઉમેદવારી ન મળતા, જાહેર જનતાને પત્ર લખીને મનની વાત કરી છે. તેમણે પત્રમાં લખ્યું હતું કે, મને એ 3 વર્ષનો બાળક યાદ આવે છે. જે તેની માતાની આંગળ પકડીને 1983માં પહેલી વખત પીલીભીત આવ્યો હતો. તે વખતે તેને ખબર નહોતી કે આ ધરતી તેની કર્મભૂમિ અને અહીંના લોકો તેનો પરિવાર બની જશે.

Pilibhit ની જનતાની સેવા કરવાની તક મળી

તેમણે આગળ લખ્યું કે, હું પોતાને ભાગ્યશાળી માનું છું, કે… મને Pilibhit ની જનતાની સેવા કરવાની તક મળી. માત્ર એક સાંસદ તરીકે નહીં, પરંતુ એક વ્યક્તિ તરીકે મારો ઉછેર અને મારા વિકાસમાં Pilibhit માંથી મળેલા આદર્શ, સરળતા અને સહૃદયતાનું મોટુ યોગદાન છે.

આ પણ વાંચો: GANDHINAGAR : KHORAJ ગામે ગંદકી અને ગટરનું પાણી પીવાના પાણીમાં મિક્સ થતાં ગ્રામજનો ત્રસ્ત

આ પણ વાંચો: Controversy: પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવા રાજપૂત સમાજની માગ

આ પણ વાંચો: GONDAL : UCO બેંકના મેનેજરને શુરાતન ચડ્યું, અરજદારને મારવા દોડ્યા